શોધખોળ કરો

રનનો ઢગલો કરનારા આ પૂર્વ ક્રિકેટરે ધોનીને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું- T20 વર્લ્ડકપમાં મહત્વનો સાબિત થઈ શકે છે

ધોનીએ અંતિમ આંતરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં રમી હતી. 2019 આઈસીસી વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ધોની ક્રિકેટથી દૂર છે.

મુંબઈઃ કોરોના વાયરસના કારણે આઈપીએલ 2020ને 14 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તમામ ટીમોએ પ્રેકટિસ સત્ર રદ્દ કરવાનો ફેંસલો લીધો છે. હવે એવી પણ અટકળો થઈ રહી છે ભારતમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે આઈપીએલ રદ્દ પણ કરવામાં આવી શકે છે. આ સ્થિતિમાં ફરી એકવાર ચર્ચા થવા લાગી છે કે શું ધોની ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે ? આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વસીમ જાફરે ધોનીને લઈ મોટું નિવેદન આપ્યું છે. જાફરે ટ્વિટ કરીને ધોનીને ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવાને લઈ પોતાનો મત રજૂ કર્યો છે. જાફરે લખ્યું, જો ધોની ફિટ રહે અને ફોર્મમાં હોય  તો ટી-20 વર્લ્ડકપમાં ભારતના મિડલ ઓર્ડર અને વિકેટકિપર તરીકે ઘણું મહત્વનું રહેશે. ધોની ટીમમાં રહેવાથી રાહુલ અને પંત પરથી દબાણ ઓછું થશે. તેની સાથે જાફરે ટ્વિટ કરીને લખ્યું, પ્લેઇંગ ઇલેવનમાં ડાબોડી બેટ્સમેન તરીકે રિષભ પંતને પણ મોકો મળી શકે છે.
વસીમ જાફરે થોડા દિવસો પહેલા જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જાફરે રણજીમાં 19,500 રન બનાવ્યા છે. ભારત તરફથી તેમણે 31 ટેસ્ટ અને 2 વન ડે મેચ રમી છે. જાફરના નામે ઘરેલુ ક્રિકેટમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે.
ધોનીએ અંતિમ આંતરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં રમી હતી. 2019 આઈસીસી વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ધોની ક્રિકેટથી દૂર છે. Coronavirus ના કારણે ભારતના કયા રાજયમાં શું શું બંધ છે ? જાણો એક ક્લિકમાં Coronavirus: PM મોદી આજે રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરશે, વાયરસનો સામનો કરવાના પ્રયત્નો પર કરશે ચર્ચા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget