શોધખોળ કરો
Advertisement
પાર્થિવ ગોહિલ સાથે પ્રથમ વખત મીકા સિંહે ગાયું ગુજરાતી ગીત, જોઈ લો Video
ગીતના કિરણ પરિહારે લખ્યું છે અને મ્યૂઝિક મીકા સિંહે આપ્યું છે.
મુંબઈઃ આશના હેગડે પ્રથમ વખત પોતાની નાની બહેન ખુશી હેગડેની સાથે સિલ્વર સ્ક્રીન શેર કરી રહી છે. આશાના અને ખુશીએ ટિક ટોક અને યૂટ્યૂબ પર તેના ફેન તેના નવા વીડિયોની રાહ જોતા હોય છે. એટલું જ નહીં આશાના હેગડેએ થોડા દિવસ પહેલા ઝી મ્યૂઝિક કંપની માટે એક વીડિયો સોંગ કોલ વેટિંગ કર્યું તું જેને અત્યાર સુધી વીસ લાખથી વધારે લોકોએ જોયું છે. હવે આશના અને ખુશી મીકા સિંહના નવા ધમાકેદાર ગીતની સાથે સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. બન્ને જુડવા બહેન ગોળકેરી પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે આશના હેગડે અને ખુશી હેગડી ભોજપુરી જાણીતી અભિનેત્રી પાખી હેગડેની પુત્રીઓ છે.
આ ગીતમાં મીકા સિંહે પાર્થિવ ગોહિલની સાથે પ્રથમ વખત ગુજરાતીમાં ગીત ગાયું છે. ગીતના કિરણ પરિહારે લખ્યું છે અને મ્યૂઝિક મીકા સિંહે આપ્યું છે. આ ગીતના ડાયરેક્ટર વિરલ શાહ અને નિર્માતા સોલ સૂત્ર છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, સચિન ખેડેકર, વંદના પાઠક સામેલ છે.
ગીતના વીડિયોમાં મીકા સિંહના બોલ પર ગુજરાતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર ડાન્સ કરતો નજરે પડશે. વળી તેનો અભિનેત્રી તરીકે સાથે આપી રહી છે, પાર્થિવ ગોહિલની વાઇફ અને જાણીતી અભિનેત્રી માનસી પારેખ. ગુજરાતી ફિલ્મમાં પાર્ટી સોંગમાં આ બંને મળીને ડાન્સ કર્યો છે. અને અવાજ મીકા અને પાર્થિવ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement