શોધખોળ કરો
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરની માતાનું મોત થયું છતાં પણ બોલર મેચ રમવા મેદાનમાં ઉતર્યો, જાણો કોણ છે તે બોલર?
1/4

ત્રીજા દિવસની રમતની શરૂઆત પહેલા વિન્ડીઝ ટીમના મેનેજર રોલ લુઈસે જણાવ્યું હતું કે, અમને ખૂબ જ દુખભરી ખબર મળી છે કે અમારાં ઝડપી બોલર અલજારી જોસેફની માતાનું નિધન થયું છે. અલજારી અને તેના પરિવાર માટે આ સમય ખૂબ જ દુખભર્યો અને મુશ્કેલ છે. આ દુઃખના સમયમાં અમે બધાં તેની સાથે જ છીએ.
2/4

તેણે 20 બોલ રમીને એક ચોગ્ગાની મદદથી 7 રન બનાવ્યાં હતાં. તે બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ થયો હતો. આ દરમિયાન ત્રીજા દિવસે રમતમાં બન્ને ટીમો જોસેફની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધીને ઉતર્યાં હતાં.
Published at : 03 Feb 2019 11:18 AM (IST)
View More





















