શોધખોળ કરો

રવિશાસ્ત્રી બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ બની શકે છે આ દિગ્ગજ ખેલાડી, સૌરવ ગાંગૂલીએ આપ્યાં સંકેત

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે રાહુલ દ્વવિડની પસંદગી થઇ શકે છે તેવી સંકેત આપ્યાં છે.

ટીમ ઇન્ડિયાના હેડ કોચ હાલ રવિશાસ્ત્રી છે. જેનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. રવિશાસ્ત્રી બાદ નવા કોચ તરીકે રાહુલ દ્વવિડનું નામ મોખરે છે. નવા કોચ માટે સૌથી પ્રૂબળ દાવેદાર દિગ્ગજ ખેલાડી રાહુલ દ્વવિડનું નામ હાલ ચર્ચામાં છે. ઉલ્લેખનિય છે કે, BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે દિગ્ગજ ખેલાડી બેટસમેન રાહુલ દ્વવિડની નિયુક્તિ થઇ શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બદલવા મુદ્દે જય શાહે આપ્યું મોટું નિવેદન ?

ભારતીય ક્રિકેટ ટીમમાં ટી-20 વર્લ્ડકપ બાદ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ બાદ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને વન ડે અને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

એક રિપોર્ટ મુજબ 32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે. અખબારના રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિનામાં હોતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે.  જે બાદ બીસીસીઆઈના સચિવ જય શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેણે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં સ્પષ્ટ કર્યુ કે, આવી તમામ ખબર બકવાસ છે. હાલ ટીમ સ્પિલટ કેપ્ટનસીને લઈ બિલકુલ વિચારી રહી નથી.

જય શાહે કહ્યું, અમે આવો કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ સારી રીતે આગળ વધી રહી છે. લિમિટેડ ઓવરના ક્રિકેટમાં વિરાટના બદલે રોહિતને કેપ્ટનશિપ આપવાની વાત બકવાસ હોવાના બીસીસીઆઈ કોષાધ્યક્ષના નિવેદન પર પણ તેણે સહમતિ વ્યક્ત કરી હતી. આપણે બધા સારી રીતે સમજીએ છીએ કે આવો પ્રસ્તાવ ભારતીય ટીમના હિતમાં નથી અને તે પણ એવા સમયે જ્યારે ટીમ ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેવા જઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget