તાન્યા પરેરા શ્રીલંકાના સીનિયર અને ઘાતક બૉલર લાસિથ મલિંગાની પત્ની છે. તેનું સુંદરતા કોઇ હીરોઇન કે મૉડલથી કમ નથી. હંમેશા તે પોતાની સુંદરતાને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે.
2/5
3/5
તાન્યા પરેરા અને ક્રિકેટર લાસિથ મલિંગના લગ્ન 2010માં થયા હતા, આ પહેલા અને પછી હંમેશા બન્ને અવારનવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. બન્નેને બે બાળકો છે, જેમાં એક છોકરી અને એક છોકરો છે. તાન્યા પરેરા એક હાઉસ વાઇફ છે અને પોતાના પરિવારની સાથે રહે છે.
4/5
તાજેતરમાં જ થિસારા પરેરા અને મલિંગાની પત્ની તાન્યા પરેરા વચ્ચે ફેસબુક પર એકબીજા સામે કૉમેન્ટ કરતી લડાઇ જામી છે. જોકે, દરેક વ્યક્તિ ક્રિકેકેટર થિસારા પરેરા અને લાસિથ મલિંગા વિશે તો જાણે છે, પણ તાન્યા પરેરા વિશે નહીં જાણતા હોય. અહીં જાણો કોણ છે તાન્યા પરેરા.
5/5
નવી દિલ્હીઃ હાલમાં શ્રીલંકન ક્રિકેટમાં કૉલ્ડ વૉર ચાલી રહ્યું છે, બે સીનિયર ખેલાડીઓ વચ્ચે સત્તાની લડાઇ જામી છે. તાજેતરમાંજ ક્રિકેટથી દુર રહી રહેલા થિસારા પરેરા અને લાસિથ મંલિગા વચ્ચેનો ઝઘડો હવે ખુલ્લો પડી ગયો છે, અને તેનો પુરાવો ફેસબુક પરથી મળી રહ્યો છે. મલિંગાની પત્ની અને થિસારા પરેરા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયુ છે.