આટલી સુંદર યુવતી જોઈને ભારતીય પ્રશંસકોએ બીસીસીઆઈને ભારત-પાકિસ્તાનની વધુ મેચ રમાડવા માટે અપીલ કરી હતી. એક પ્રશંસકે તો ત્યાં સુધી લખ્યું હતું કે, ભારતે તો પાકિસ્તાનને હરાવીને માત્ર મેચ પર જ કબ્જો કર્યો છે, પરંતુ આ યુવતીએ ભારતીય ક્રિકેટ પ્રશંસકોના દિલ, મગજ, કિડની પર પણ પોતાનો હક જમાવી લીધો છે.
2/7
આ પાકિસ્તાની ગર્લની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણાં ચાહકોનું કહેવું છે કે, પાકિસ્તાની સરકારને આ યુવતીને સીરિયસલી લેવી જોઈએ અને નાણાંમત્રી બનાવી જોઈએ. પાકિસ્તાનમાં ક્યારે પણ આર્થિક સંકટ આવશે નહીં. આ યુવતીને લઈને ચાહકોએ ઘણાં ટ્વિટ કર્યા છે.
3/7
આ પાકિસ્તાની યુવતીને લઈને ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર જોરદાર ટ્વીટ કરી રહ્યા છે. ટ્વિટર પર ચાહકો તે કેમેરામેના પણ વખાણ કરી રહ્યા છે અને સલામ કરી રહ્યા છે. જેણે બીજીવાર આ યુવતીની તસવીર કેમેરામાં કેદ કરી હતી.
4/7
ભારત અને બાંગ્લાદેશની મેચ દરમિયાન આ યુવતી પર કેમેરામેને એકવાર ફરી ફોક્સ કર્યું હતું અને યુઝર્સને તક મળી ગઈ હતી. આ વખતે આ યુવતી પાકિસ્તાનની ટી-શર્ટ પહેરીને આવી નહતી. આ મેચમાં આ યુવતી બાંગ્લાદેશને સપોર્ટ કરી રહી હતી. એવામાં ટ્વિટર યુઝર્સે આ યુવતીની તસવીરને લઈને ફરીથી ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.
5/7
ભારત અને પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાનની ટીમને ચિયર કરવા આવેલી આ સુંદર યુવતી આ વખતે ફરી દુબઈના સ્ટેડિયમાં ભારત અને બાંગ્લાદેશની મેચ જોવા માટે આવી હતી તે દરમિયાન ભારતીય ચાહકોએ આ યુવતીને ટ્વિટર પર જોરદાર ટ્રોલ કરી હતી.
6/7
સોશિયલ મીડિયામાં આ પાકિસ્તાની સુંદર યુવતીને લઈને ખૂબ જ ટ્વીટ કરવામાં આવ્યા હતાં. હવે આ પાકિસ્તાની ચાહકની તસવીર એકવાર ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ યુવતી 21 સપ્ટેમ્બરે ફરીથી મેચ જોવા માટે આવી હતી પરંતુ આ વખતે આ યુવતી પાકિસ્તાન અને અફગાનિસ્તાનની મેચ નહીં પરંતુ ભારત અને બાંગ્લાદેશની મેચ જોવા માટે આવી હતી. 21 સપ્ટેમ્બરે અલગ-અલગ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ-ભારત અને પાકિસ્તાન-અફગાનિસ્તાનની મેચ રમાઈ હતી.
7/7
એશિયા કપ 2018માં ભારત-પાકિસ્તાનની મેચ ઘણાં કારણોને લીધે ચર્ચામાં રહી હતી. ફખર જમાનું ઝીરો પર આઉટ થવું, રોહિત શર્માની સદી, કેદાર જાધવની શાનદારી બોલિંગ, હાર્દિક પંડ્યાની કમરની ઈજા, યુજવેન્દ્ર ચહલે પાકિસ્તાનના બેટ્સમેનના બુટની દોરી બાંધી. આ બધાંની વચ્ચે આ મેચમાં એક પાકિસ્તાની યુવતી સૌથી વધારે ચર્ચામાં રહી હતી. પાકિસ્તાન ટીમને ચિયર કરવા માટે આવેલા આ યુવતી મેચ બાદ પણ સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળી હતી.