શોધખોળ કરો
કેમ ફાઇનલમાં આવીને જ હારી જાય છે બાંગ્લાદેશની ટીમ, કેપ્ટન મુર્તઝાએ બતાવ્યું આ મોટુ કારણ
1/4

આ અગાઉ 2012 ફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશની ટીમને પાકિસ્તાને હરાવી હતી અને બાદમાં 2016માં ધોનીની આગેવાનીમાં ફાઇનલમાં બાંગ્લાદેશની ટીમ ઇન્ડિયાના હાથે માત મળી હતી.
2/4

ઉલ્લેખનીય છે કે, ભારત સામે બાંગ્લાદેશની ટીમ ફાઇનલ મેચમાં છેલ્લા બૉલે હારી ગઇ હતી, ભારતે આ સાથે બાંગ્લાદેશની 7 વિકેટથી હરાવી એશિયા કપ ઉપર સાતમી વાર કબ્જો જમાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી હતી પણ હાર સાથે પરત ફરી હતી.
Published at : 02 Oct 2018 11:30 AM (IST)
Tags :
Bangladesh Cricket TeamView More





















