શોધખોળ કરો
Advertisement
ભારતે ઈંગ્લન્ડ સામે દિનેશ કાર્તિકના બદલે ઋષભ પંતને કેમ રમાડ્યો? વિરાટે શું આપ્યું કારણ?
ટૉસ થયા પછી કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં પંતના નામની જાહેરાત કરી હતી
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામેની મેચમાં નંબર ચારની પૉઝિશન માટે વિજય શંકરને બહાર બેસાડીને તેની જગ્યાએ ઋષભ પંતને જગ્યા આપતા સૌ ચોંકી ગયા હતા. કોહલીએ પંતની પસંદગીને લઇને મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે, વિજય શંકરના પંજાના ભાગે નાની ઇજા હતી જેના કારણે પંતને સમાવવામાં આવ્યો હતો.
ક્રિકેટ પંડિતોનું માનવુ છે કે પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને મોકો મળવો જોઇતો હતો. આ અંગે કોહલીએ કહ્યું કે, પંતને રમાડવા પાછળ ખાસ કારણ છે. ટૉસ થયા પછી કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં પંતના નામની જાહેરાત કરી હતી.
પંતની પસંદગીને લઇને કેપ્ટન કોહલીએ કહ્યું કે, ઋષભ પંત ટીમમાં નિર્ભિકતા લઇને આવે છે, અને એઝબેસ્ટૉનનું ગ્રાઉન્ડમાં બ્રાઉન્ડ્રીઓ નાની છે, જો ઋષભ પંત એકવાર 20થી વધુ રન કરી દે છે તો પરિસ્થિતિ પુરેપુરી બદલાઇ શકે છે.
Huddle up!#TeamIndia | #OneDay4Children | #ENGvIND | #CWC19 pic.twitter.com/DzKZvX0ElT
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
"Once he gets going, he's very difficult to stop."#ViratKohli gave Rishabh Pant some big praise at the toss. How good could this youngster be?#CWC19 | #TeamIndia | #ENGvIND | #OneDay4Children pic.twitter.com/rRxteMa6A6
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement