શોધખોળ કરો
મહિલા એશિયા કપઃ પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ
1/4

જો કે ત્યારબાદ હરમનપ્રીત કૌર અણનમ 34 રન અને સ્મૃતિ મંધાના 38 રનની મદદથી ભારતે જીત મેળવી હતી. એકતા બિષ્ટને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
2/4

જોકે ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી અને પાકિસ્તાની ઝડપી બોલર અનામ આમિને મિતાલી રાજ અને દીપ્તિ શર્માને આઉટ કરી હતી.
Published at : 09 Jun 2018 01:07 PM (IST)
View More





















