શોધખોળ કરો
કોહલીને પ્રપોઝ કરનારી આ મહિલા ક્રિકેટરે શેર કરી બિકિની તસવીર, માગી આ ખાસ વસ્તુ
ડેનિયલે વિરાટ કોહલીને ટ્વિટર પર લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું હતુ, કોહલી મારી સાથે લગ્ન કરી લે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીને પ્રપોઝ કરીને ચર્ચામાં આવેલ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્હાઇટની એક નવી તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. ડેનિયલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક એવી તસવીર પોસ્ટ કરી છે જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. જોકે તસવીરમાં તેની પીઠ દેખાઈ રહી છે. પરંતુ આ દરમિયાન તેણે તસવીરમાં જે કેપ્શન લખ્યું છે કે ખૂબ જ રસપ્રદ છે. તેમમે લખ્યું- કોઝી- શું કોઈ મને ચા પાસ કરી શકે છે. ડેનિયલની આ તસવીરને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ડેનિયલે વિરાટ કોહલીને ટ્વિટર પર લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું હતુ, કોહલી મારી સાથે લગ્ન કરી લે. તે સમયે તેણે કોહલીને ખોલી લખ્યું હતું જેના કારણે તેની ખૂબ જ મજાક ઉડી હતી.Cosy 😊 somebody pass me a tea ☕️ pic.twitter.com/MtB5bfQf84
— Danielle Wyatt (@Danni_Wyatt) November 14, 2019
ડેનિયલની ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જૂન સાથે સારી મિત્રતા છે. હકીકતમાં અર્જૂન ક્રિકેટની ટ્રેનિંગ લેવા માટે ઇંગ્લેન્ડ અવતો-જતો રહે છે. સાથે જ ડેનિયલની અર્જૂન સાથે ઓળખાણ થઇ અને બંને સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતાં રહે છે. ઇંગ્લેન્ડની ઓપનિંગ બેટ્સમેન ડેનિયલ ભારતીય રન મીશન-કોહલીની ચાહક છે. ગત વર્ષે નવેમ્બરમાં તે જ બેટ વડે તેણે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 મેચમાં 56 બોલમાં સદી ફટકારી હતી. ત્યારે તેણે ક્રિકઇંફોને કહ્યું હતું કે જે બેટથી મે સદી ફટકારી છે તે મને વિરાટ કોહલીએ આપ્યું છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement