શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈંગ્લેન્ડને આ રેસલરે આપ્યો WWE ચેમ્પિયનશિપ બેલ્ટ
પ્રથમ વખત વર્લ્ડકપ જીતવા પર ઇંગ્લેન્ડની ટીમને WWE સુપરસ્ટાર ટ્રિપલ એચે WWE ચેમ્પિયનશિપ બેલ્ટ આપવાનો વાયદો કર્યો હતો.
નવી દિલ્હી: વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને WWE ચેમ્પિયનશિપ બેલ્ટ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત વર્લ્ડકપ જીતવા પર ઇંગ્લેન્ડની ટીમને WWE સુપરસ્ટાર ટ્રિપલ એચે WWE ચેમ્પિયનશિપ બેલ્ટ આપવાનો વાયદો કર્યો હતો.
ઇંગ્લેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેની તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં વિજેતા ટીમના ખેલાડી જોફ્રા આર્ચર, જેસન રૉય, જૉસ બટલર, જૉની બેરસ્ટો અને જો રૂટ ચેમ્પિયનશિપ બેલ્ટ સાથે નજર આવી રહ્યા છે.
ટ્રિપલ એચ એ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, એક અવિશ્વસનીય ટૂર્નામેન્ટ, રોમાન્ચક ફાઈનલ અને યોગ્ય ચેમ્પિયન ટીમ. આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2019 જીતવા માટે ઇંગ્લેન્ડ ક્રિકેટને અભિનંદન.The title has landed! ????????
Thank you @WWE and @WWEUK! #WeAreEngland#ExpressYourself pic.twitter.com/da15DsNjYr — England Cricket (@englandcricket) August 29, 2019
ઇંગ્લેન્ડની ટીમ હાલ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચોની એશિઝ સીરીઝ રમી રહી છે. હાલમાં આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે. બન્ને ટીમો હવે 4 સપ્ટેમ્બરથી ચોથી ટેસ્ટ રમશે.An incredible tournament, an awe-inspiring final, and a team of worthy champions. Congratulations to @EnglandCricket for winning the ICC Men’s @CricketWorldCup 2019! This custom @WWE Championship is YOURS! @WWEUK pic.twitter.com/hSesoSIwcc
— Triple H (@TripleH) July 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement