World Cup: ન્યૂઝીલેન્ડની હાર બાદ ICCના આ નિયમ પર ભડક્યા ક્રિકેટર્સ, જાણો શું કહ્યું.....
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 241 રન બનાવ્યા.
Nice work @ICC ... you are a joke!!!
— Scott Styris (@scottbstyris) July 14, 2019
Don't understand how the game of such proportions, the #CWC19Final, is finally decided on who scored the most boundaries. A ridiculous rule @ICC. Should have been a tie. I want to congratulate both @BLACKCAPS & @englandcricket on playing out a nail biting Final. Both winners imo.
— Gautam Gambhir (@GautamGambhir) July 14, 2019
I understand the frustration/anger around the #SuperOver rules, deciding a #WorldCupfinal on a boundary count is contentious. The rule I'm confused about is - "The team batting second in the main match will bat first in the Super Over" How is this a level playing field? @ICC
— Tom Moody (@TomMoodyCricket) July 15, 2019
સુપરઓવર ટાઈન થવાની સ્થિતિમાં આઈસીસીના નિયમો અનુસાર મેચનું પરિણામ સુપીરિયર બાઉન્ડ્રી કાઉન્ટ (મેચમાં વધારે બાઉન્ડ્રી)ના આધારે કરવામાં આવ્યો. જેમાં ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. કારણ કે ઇંગ્લેન્ડે મેચમાં 24 બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે માત્ર 16 બાઉન્ડ્રી જ ફટકારી હતી. જોકે સોશિયલ મીડિયા પર ક્રિકેટર્સ અને ફેન્સ આ નિયમની ટીકા કરી રહ્યા છે.Grossly unimaginative ICC rules help #England win World Cup..Ideally it would have been better if both Eng & NZ were declared joint winners..& shared the Cup..as underdogs #NZ did more to create such an amazing result..while #Eng were expected to win hands down..Think ICC think!
— Bishan Bedi (@BishanBedi) July 15, 2019