શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મેચ માટે વેસ્ટ ઇન્ડીઝના આ દિગ્ગજ ખેલાડીએ પહેર્યો સ્પેશિયલ સૂટ, જાણો વિગત
વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટરમાં જંગ જામશે. મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ છે.
નવી દિલ્હી: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મહામુકાબલો થવાનો છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વેસ્ટઇન્ડીઝ ટીમના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઈલ પણ ઉત્સાહિત નજર આવી રહ્યો છે. પોતાના લૂકને લઈને ચર્ચામાં રહેનારા ક્રિસે ગેલે ભારત-પાકિસ્તાનની મેચ પહેલા પોતાની સ્પેશિયલ ડ્રેસના કારણે ચર્ચામાં છે.
ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં ક્રિસ ગેઈલ ખાસ ડ્રેસમાં નજર આવી રહ્યો છે. ગેઈલના બ્લેઝર પર જમણી બાજુ ભારત અને ડાબી બાજુના હાથ પર પાકિસ્તાનના ધ્વજના કલર છે. આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “યૂનિવર્સ બોસ ભારત અને પાકિસ્તાન મુકાબલા માટે તૈયાર છે. ”
તેની પાછળ બીજુ પણ એક કારણ છે કે 20 સપ્ટેમ્બરે ક્રિસ ગેઈલનો 40મો જન્મદિવસ છે. ક્રિસ ગેઈલે ટ્વીટ કરી કહ્યું કે “આ મુકાબલાને લઈને હું આ સૂટમાં એન્જોઈ કરી રહ્યો છું. હું આ સૂટને ખૂબજ પસંદ કરું છું. આ જ સૂટ 20 સપ્ટેમ્બરે મારા બર્થ ડે સેલિબ્રેશન પર પણ પહેરીશ. ”???? The #UniverseBoss is ready for #INDvPAK. pic.twitter.com/pcm9pfsa7b
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
World Cupમાં છ વખત ટકરાયા છે ભારત અને પાકિસ્તાન, એક પણ વખત નથી જીત્યું PAK વર્લ્ડકપઃ કોહલીએ કહ્યુ- પાકિસ્તાન સામેની મેચને લઇને કોઇ દબાણ નથીYup! I’m rocking my india ???????? Pakistan ???????? Suit, all love and respect!???? ✌????... I really love it and this will be one of my outfit at my birthday party September 20th ????...its lit ???? ???????????????????? #FashionOverStyle #UniverseBoss… https://t.co/GnXrSBiSqa
— Chris Gayle (@henrygayle) June 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement