શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: 148 રનની ઈનિંગમાં મોર્ગને માત્ર કેટલા રન દોડીને લીધા, જાણીને ચોંકી જશો
મોર્ગને આ ઈનિંગ દરમિયાન 118 રન માત્ર બાઉન્ડ્ર્રી (ચોગ્ગા-છગ્ગા)થી ફટકાર્યા હતા. જ્યારે માત્ર 30 રન જ દોડીને લીધા હતા
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને વર્તમાન વર્લ્ડકપની સૌથી ઝડપી સદી ફટકારી હતી.
મોર્ગને માનચેસ્ટરમાં રમાઇ રહેલી મેચમાં માત્ર 57 બોલમાં જ સદી પૂરી કરી હતી. 71 બોલમાં 148 રનની ઈનિંગ દરમિયાન તેણે 17 સિક્સ અને માત્ર 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મોર્ગને ફટકારેલી સદી વર્લ્ડકપના ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી પણ છે.
મોર્ગને આ ઈનિંગ દરમિયાન 118 રન માત્ર બાઉન્ડ્ર્રી (ચોગ્ગા-છગ્ગા)થી ફટકાર્યા હતા. જ્યારે માત્ર 30 રન જ દોડીને લીધા હતા. જેના પરથી જ મોર્ગને કેટલી આક્રમક બેટિંગ કરી તેનો અંદાજ લગાવી શકાય છે.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ #EoinMorgan hit 102 runs JUST in sixes!#CWC19 | #CWC19 pic.twitter.com/E3iLLTNs1h
— Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
આ ઉપરાંત તેણે વન ડેમાં ઈનિંગમાં સૌથી વધારે સિક્સ મારવાના રોહિત શર્મા અને ક્રિસ ગેઈલનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ બંનેએ વન ડેમાં 16-16 સિક્સ ફટકારી હતી.
વર્લ્ડકપનો સૌથી ખર્ચાળ બોલર બન્યો આ ખેલાડી, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ધોઈ નાંખ્યો, જાણો કેટલા રન આપ્યા વર્લ્ડકપ 2019: મોર્ગને ફટકારી સૌથી ઝડપી સદી, જાણો કેટલી સિક્સ મારી શપથ ગ્રહણ બાદ હેમા માલિનીએ કહ્યું- ‘રાધે રાધે, કૃષ્ણં વંદે જગદગુરુ’, જુઓ વીડિયો#EoinMorgan smashed 17 sixes in his sensational innings against Afghanistan today! DOWNLOAD THE #CWC19 APP TO WATCH HIS HITS NOW ⬇️ APPLE 👉 https://t.co/whJQyCahHr ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/LGiXwPJDhX
— Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion