શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વિસ્ફોટક બેટ્સમેનની પંજાબની ટીમમાં થઈ વાપસી, જાણો વિગત
1/5

તાજેતરમાં યુવરાજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે નવી શરૂઆત માટે તૈયાર છે.
2/5

પરંતુ તમામ લોકોની નજર ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ હીરો અને દેશ માટે 300થી વધારે વનડે રમી ચુકેલા આ સ્ટાર યુવરાજ સિંહ પર છે. તેના ફેન્સ આગામી વર્ષે રમાનારા વર્લ્ડકપમાં તેને ટીમમાં રમતો જોવા માંગે છે.
Published at : 18 Sep 2018 03:02 PM (IST)
View More





















