શોધખોળ કરો

આ દેશના ક્રિકેટરો હવે બધી ક્રિકેટ મેચો ફ્રીમાં રમશે, જાણો કેમ લીધુ આવુ ડિસીઝન

ઉલ્લેખનીય છે કે, પુરુષ અને મહિલા સીનિયર ટીમને છેલ્લા બે મહિનાથી મેચ ફી નથી આપવામાં આવી, અને પુરુષ ટીમને તાજેતરમાં જ નેધરલેન્ડ અને આયરલેન્ડના પ્રવાસની મેચ ફી પણ નથી આપવામાં આવી

હરારેઃ આઇસીસી દ્વારા પ્રતિબંધ લગાવયા બાદ હવે ઝિમ્બાબ્વે ક્રિકેટનું ભવિષ્ય ધૂંધળુ થઇ ગયુ છે. ધૂંધળા ભવિષ્યને સારા ભવિષ્યમાં પરિવર્તિત કરવા ઝિમ્બાબ્વે ક્રિકેટરોએ એક નવો રસ્તો શોધ્યો છે. દેશમાં ક્રિકેટને બચાવવા અને ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્રિકેટરોએ મફતમાં ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડીઓએ આગામી ટી20 ક્વાલિફાયર્સમાં ભાગ લેવા માટે તૈયારી બતાવી છે. મહિલા ટી20 ક્વાલિફાયર્સ મેચ ઓગસ્ટમાં થવાની છે, વળી પુરુષોની ક્વૉલિફાયર્સ મુકાબલો ઓક્ટોબરમાં રમાશે. ટીમના વરિષ્ઠ ક્રિકેટરે નામ ગુપ્ત રાખવાની શરત પર સ્પોર્ટ્સ મીડિયાને માહિતી આપી કે, ‘અમે મફતમાં ક્રિકેટ રમીશુ. અમને જ્યાં સુધી આશાનુ કિરણ દેખાશે ત્યાં સુધી રમવાનુ ચાલુ રાખીશું. અમારો આગામી મેચ ક્વૉલિફાયર્સમાં થશે. અમે મફતમાં રમીશું.’ આ દેશના ક્રિકેટરો હવે બધી ક્રિકેટ મેચો ફ્રીમાં રમશે, જાણો કેમ લીધુ આવુ ડિસીઝન ઉલ્લેખનીય છે કે, પુરુષ અને મહિલા સીનિયર ટીમને છેલ્લા બે મહિનાથી મેચ ફી નથી આપવામાં આવી, અને પુરુષ ટીમને તાજેતરમાં જ નેધરલેન્ડ અને આયરલેન્ડના પ્રવાસની મેચ ફી પણ નથી આપવામાં આવી. આ દેશના ક્રિકેટરો હવે બધી ક્રિકેટ મેચો ફ્રીમાં રમશે, જાણો કેમ લીધુ આવુ ડિસીઝન ખાસ વાત છે કે, આઇસીસી પ્રતિબંધ બાદ ઝિમ્બાબ્વેની ટીમ દ્વિપક્ષીય સીરીઝમાં ભાગ લઇ શકે છે, પણ આઇસીસીની નાણાંકીય મદદ વિના તે રમવી મુશ્કેલ છે. આ દેશના ક્રિકેટરો હવે બધી ક્રિકેટ મેચો ફ્રીમાં રમશે, જાણો કેમ લીધુ આવુ ડિસીઝન આઇસીસીએ 18 જુલાઇએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેથી આઇસીસીની ફન્ડિંગ પણ નહીં મળે, સાથે ઝિમ્બાબ્વે આઇસીસીની કોઇપણ ટૂર્નામેન્ટમાં ભાગ પણ નહીં લઇ શકે. વળી, આઇસીસીનો પ્રતિબંધ દ્વિપક્ષિય સીરીઝ માટે નથી. ઝિમ્બાબ્વેને ઓગસ્ટમાં આફઘાનિસ્તાન અને ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝની મેજબાની કરવાની છે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વે ભારત સામે રમશે. આ દેશના ક્રિકેટરો હવે બધી ક્રિકેટ મેચો ફ્રીમાં રમશે, જાણો કેમ લીધુ આવુ ડિસીઝન

ટોપ સ્ટોરી

IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget