શોધખોળ કરો
સુરતના જાણીતા ડોક્ટરે પુત્ર પ્રાપ્તિની સારવાર માટે આવેલી યુવતી પર ગુજાર્યો બળાત્કાર
1/3

સુરતઃ શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટે પુત્ર પ્રાપ્તિની સારવાર માટે આવેલી યુવતી પર બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને ચેમ્બરમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, નાનપરા ખાતે આવેલી મી એન્ડ મમ્મીના જાણીતા ગોયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી પર પરિણીતા દ્વારા બળાત્કારનો આક્ષેપ મૂકાયો છે. મંગળવારે અઠવાની પરિણીતા પુત્ર પ્રાપ્તિની સારવાર માટે હોસ્પિટલ ગઈ ત્યારે ઈન્જેક્શન આપ્યા બાદ પરિણીતાને ડોક્ટરની ચેમ્બરમાં બોલાવી બળાત્કાર ગુજારાયો હતો.
Published at : 05 Sep 2018 10:04 AM (IST)
View More





















