શોધખોળ કરો
પીએમ મોદીએ સુરતમાં કર્યુ કરોડોના પ્રૉજેક્ટ્સનું લોકાર્પણ, કહ્યું- સુરત છે સૌથી ઝડપથી વિકસતુ શહેર
1/4

સુરતના 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 636 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અર્થે પીએમ મોદી આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
2/4

વડાપ્રધાનની સાથે સાથે મુખ્યમંત્રીએ પણ સુરતને સૌથી ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સીટી ગણાવ્યુ હતું. કહ્યું શહેરનું આ એરપોર્ટથી વધુ પ્રગતિ કરશે. વાઇબ્રન્ટના કારણે રાજ્યનો વિકાસ થયો છે. ઉલ્લેખનીય છે કે, આજે સુરતના વિકાસની સાથે સાથે એરપોર્ટ પર રોજ 72 ફ્લાઈટ આવે છે એક દિવસમાં સાત શહેરને સાંકળતી ફ્લાઈટ શરૂ થઈ જે રેકોર્ડ છે.
Published at : 30 Jan 2019 02:49 PM (IST)
View More





















