શોધખોળ કરો

સુરતઃ બાઇક પર 4 સવારી જતાં યુવકોને નડ્યો અકસ્માત, 3નાં ઘટનાસ્થળે જ મોત

1/13
સુરતઃ કોસંબા પાસે એક બાઈક પર ચાર સવારી જતાં યુવકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આજે વહેલી સવારે આ ઘટના બની હોવાની જાણ થતાં લોકોના ટોળે ટોળાં ભેગા થઈ ગયા હતા. ચારેય મિત્રો ઉમરપાડાથી સાયણ જતાં એક્સિડન્ટનો ભોગ બન્યા હતા.

2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
જોકે, ચાર સવારી જતાં આ બાઇકનો અકસ્માત કેવી રીતે થયો તે જાણી શકાયું નથી. અકસ્માતમાં ઘાયલ થયેલો ચોથો યુવક દિવ્યેશ બેભાન અવસ્થામાં છે. ત્યારે બીજી બાઇક પર સવાર યુવકોને પણ આગળ ચાર સવારીમાં જતી બાઇકનો અકસ્માત કેવી રીતે થયો તેની ખબર નથી. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ચારેય મિત્રો રોડ પર ઘવાયેલી હાલતમાં પડ્યા હતા.

11/13
પાછળની બાઇક કીમ અને કોસંબા રેલવે ફાટક વચ્ચે પહોંચી ત્યારે જગદીશ અને તેના ત્રણેય મિત્રો રોડ પર ઘવાયેલી હાલતમાં પડેલા હતા. IRBની ગાડી પણ આવી ગઈ હતી. જોકે, કોઈ સારવાર મળે તે પહેલાં અતુલ, વિશાલ અને જગદીશનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ દિવ્યેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

12/13
13/13
આજે સવારે બે બાઈક પર 6 મિત્રો ઉમરપાડાના ચંદ્રપાડા ગામેથી સાયણ કામ પર આવતા હતા. ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જગદીશ ગુલાબસિંગ વસાવા(ઉ.વ. 19)ની બાઈક પર અતુલ કામસિંગ વસાવા(ઉ.વ.22), વિશાલ દિનેશભાઈ વસાવા(ઉ.વ.18) અને દિવ્યેશ હરીસિંગ વસાવા(ઉ.વ.21) એમ ચાર મિત્રો બેઠા હતા. જ્યારે અન્ય બાઈક પર બે સવાર હતા. જે બાઇક પાછળ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

Embed widget