શોધખોળ કરો
સુરત: કોંગ્રેસના કયા માજી ધારાસભ્ય ભાજપમાં જોડાશે, જાણો કોણ છે?
1/3

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આજે કુંવરજી હળપતિ સુરત ભાજપ કાર્યલયે કેસરીયો ધારણ કરી વિધીવત રીતે ભાજપમાં જોડાશે.
2/3

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપને મોટી સફળતા મળી છે. બારડોલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર પ્રભુત્વ ધરાવનાર કોંગ્રેસના માજી ધારાસભ્ય કુંવરજી હળતપતિ સુરત જિલ્લાના રાજકારણમાં એક અલગ જ ઓળખ ધરાવે છે.
Published at : 28 Jan 2019 08:13 AM (IST)
Tags :
Surat BJPView More





















