શોધખોળ કરો

સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?

1/4
યુવતીએ અકરમ પાસે લગ્ન કરવા દબાણ કરતાં યુવક ઘરેથી ભાગી ગયો હતો. યુવતી અકરમના ઘરે જતાં ત્યાં નહોતો અને પરિવારે તે ક્યાં ગયો છે તે ખબર ન હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે યુવતીને બુધવાર સુધી રાહ જાવાનું કહ્યું હતું. જોકે, યુવતીને પોતે ફસાઈ હોવાનો અહેસાસ થતાં ઉમરા પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ અરજી આપી હતી. જોકે, પોલીસે આ અરજીને અડાજણ પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી હતી.

2/4
સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપ્યા પછી અઢી વર્ષ સુધી મોજમજા કર્યા પછી યુવક નાસી જતાં યુવતી પોલીસના શરણે આવી છે. યુવતીએ વિધર્મી યુવતી સામે અરજી કરી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના પૈસે અઢી વર્ષ સુધી મોજમજા કર્યા પછી હવે યુવક લગ્ન ન કરીને તેને બદનામ કરી રહ્યો છે. યુવતીએ પોલીસ પાસે ન્યાયની માગણી કરી છે.

3/4
ઉમરા વિસ્તારમાં રહેતી યુવતીનો આક્ષેપ છે કે, સાથે નોકરી કરતા વિધર્મી યુવકે પોતાની વાકપટુતાથી તેને લગ્ન કરવાની લાલચ આપી મોહજાળમાં ફસાવી હતી. તેમજ અઢી વર્ષ સુધી તેના પૈસે લીલાલહેર કરતો હતો. હરવા-ફરવા માટે તેઓ યુવતીની જ ગાડીમાં જતા હતા. યુવતીએ લગ્ન કરવાની માંગણી કરતાં અકરમ વાત કરવાનું ટાળવા લાગ્યો હતો.

4/4
યુવતીની અરજી છે કે, યુવતી પોશ વિસ્તારમાં કપડાના શોરૂમમાં કામ કરતી હતી. અહીં તેની સાથે અકરમ અહેમદ લાકડાવાલા નામનો યુવક પણ કામ કરતો હતો. સાથે કામ કરતાં હોવાથી બંને પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધ અઢી વર્ષ સુધી ચાલ્યો હતો. તેમજ અઢી વર્ષમાં અકરમે યુવતી પાસેથી થોડા થોડા કરીને ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget