શોધખોળ કરો

સુરતઃ જ્યોતિએ બિઝનેસમેન-વેપારીને મોહજાળમાં ફસાવીને તેમના કર્યા હતા કેવા હાલ ? જાણો ચોંકાવનારી વિગત

1/5
હિતેશના કિસ્સામાં એવું કહેવાય છે કે, કરોડો રૂપિયા લીધા પછી પણ જ્યોતિ તેનાથી મુક્ત ન થઈ કે ન હિતેશને મુક્ત કર્યો. હિતેશના આપઘાત પહેલા તેના ભાઈ દશરથે જ્યોતિ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ સમયે પણ જ્યોતિને લગભગ રૂ. 3 કરોડ આપ્યા હતા. આમ છતાં જ્યોતિએ પીછો મૂકતા હિતેશે આપઘાત કરવો પડ્યો.

2/5
સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યોતિ પહેલા વાતચીતથી મિત્રતા શરૂ કરતી હતી અને પછી છેક તેના ઘર સુધી પહોંચી જતી હતી. જ્યોતિ પરિણીતોને જ શિકાર બનાવતી હતી. જેના કારણે ઘરમાં ઝઘડો શરૂ થાય અને તકનો ગેરલાભ લઈ મનમાની રકમ લેવામાં સફળ થતી હતી. આવો કડવો અનુભવ શહેરના અગ્રણી બિલ્ડરને પણ થયો છે. જ્યોતિ તેના ઘર સુધી પહોંચી જતા બિલ્ડર કરોડો રૂપિયા આપી જ્યોતિની ચૂંગાલમાંથી છૂટ્યા હતા.

3/5
હિતેશ અને દશરથ રબારીના મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યોતિએ સિટીલાઇટ રોડ પર રહેતા કાપડના વેપારીને પોતાની ચૂંગાલમાં ફસાવ્યો હતો. આ વેપારીએ આપઘાત કરવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના પરિવારજનો પર પણ જ્યોતિએ રોફ જમાવ્યો હતો. પરિવાર આજે પણ જ્યોતિના નામથી ફફડે છે. જેના કારણે પોલીસ સમક્ષ નિવેદન આપવા તૈયાર નથી, તેમ સુત્રોએ જણાવ્યું હતું.

4/5
સુરતઃ ચકચારી હિતેશ રબારી આપઘાત કેસમાં પોલીસે હિતેશની સ્ત્રીમિત્ર જ્યોતિ સોલંકી સામે સમન્સ કાઢ્યું છે. જોકે, જ્યોતિ હાલ ફરાર છે. ત્યારે જ્યોતિ અંગે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હિતેશ રબારીનાં પત્ની ગીતાબહેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જ્યોતિએ એક વર્ષ પહેલાં તેને હિતેશને છોડી દેવા કહ્યું હતું. તેના બદલામાં તેમને જે જોઈએ તે આપવા માટે પણ જ્યોતિએ તૈયારી બતાવી હતી.

5/5
હિતેશ રબારી જ્યોતિ સાથે લગ્ન કરવાનો હતો, પરંતુ જ્યોતિએ લગ્નનો ઇનકાર કરતાં આપઘાત કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ધરપકડથી બચવા જ્યોતિ ગાયબ થઈ ગઈ છે. જ્યોતિએ ભૂતકાળમાં બંસલ સરનેમધારી એક કાપડના વેપારીનો ભોગ લીધો હતા. આ ઉપરાંત એક અગ્રણી બિલ્ડરને પણ પોતાની જાળમાં ફસાવી તેની પાસેથી કરોડો રૂપિયા લઈ લીધા હોવાની વાત પણ સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget