શોધખોળ કરો
સુરતઃ માતા-પિતાને કુંડાળામાં બેસાડ્યા, ભાઈને બાજુના રૂમમાં મોકલ્યો ને યુવતીને અંદર લઈ જઈ જૈનાચાર્યે માણ્યું સેક્સ
1/6

સુરતઃ મૂળ મધ્યપ્રદેશની અને વડોદરામાં રહીને અભ્યાસ કરતી યુવતી પર જૈનાચાર્ય દ્વારા બળાત્કાર કરવાના કેસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હવે જે વિગતો બહાર આવી છે, તે જાણીને તમે ચોંકી જશો. વાત એવી છે કે, યુવતી પર જૈનાચાર્યે બળાત્કાર ગુજાર્યો ત્યારે યુવતીનો પરિવાર આશ્રમમાં જ હતો.
2/6

મળતી વિગતો પ્રમાણે આ રાતે યુવતીના માતા-પિતાને એક કુંડાળામાં બેસાડ્યા હતા. જ્યારે તેના ભાઈને બીજા રૂમમાં બેસાડ્યો હતો. જ્યારે યુવતીને પોતાની સાથે અંદર લઈ ગયા હતા. આ પછી યુવતીને શું જોઇએ છે તેવું પૂછતાં યુવતીએ પરિવારની ખૂશીનું કહ્યું હતું. આથી શાંતિસાગરે હું કહું તેમ કર, તેમ કહી યુવતીને કપડાં ઉતારવા માટે કહ્યું હતું.
Published at : 17 Oct 2017 10:27 AM (IST)
View More





















