શોધખોળ કરો
સુરતઃ પરીણિતાને પોતાના મેનેજર સાથે જ બંધાયા સંબંધ, કરવા માગતી હતી લગ્ન પણ............
1/4

સાવિત્રી કોળી અને વિપુલ મેર એક જ કારખાનામાં કામ કરતા હોય તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. બન્ને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ હતો. જોકે લગ્ન ન થવાની ચિંતાએ બન્નેએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
2/4

બન્ને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં પરંતુ બન્ને પરણીત હોવાને કારણે સાથે જીવન વિતાવી શકે તેમ ન હતા માટે તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. રવિવારે બપોરે ડુમસ ચોપાટી ખાતે પહોંચીને વિપુલ અને સાવિત્રીએ ઝેરી દવા પી લીધી હતી. બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્તે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્ને હાલ સારવાળ હેઠળ છે.
Published at : 26 Mar 2018 02:34 PM (IST)
View More























