શોધખોળ કરો
વેલ્સીની નજર સામે જ પ્રેમી સુકેતુએ ઉંઘેલા દિશીતની હત્યા કરી નાંખી
1/5

સુકેતુને દિશીતની કારની ચાવી વેલ્સીએ આપી હતી. અગાઉથી ઘડાયેલા પ્લાન મુજબ હત્યારા વેલ્સી અને તેની પુત્રી ફિયોનાને કોઈ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર નિકળી ગયા હતા. બંને કારને ઘરથી થોડે દૂર મૂકી ફરાર થઈ ગયા હતા.
2/5

સુરતઃ સુરતમાં થયેલી બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યાના કેસમાં મોટો ધડાકો થયો છે અને દિશીતના હત્યારા તેની પત્નિ વેલ્સીનો પ્રેમી સુકેતુ હોવાનું બહાર આવ્યું છે. સુકેતુ અને તેના ડ્રાઈવરે મળીને દિશીતની હત્યા કરી નાંખી હતી. બંને મુંબઈ ભાગી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.
Published at : 30 Jun 2016 03:22 PM (IST)
View More





















