શોધખોળ કરો
સુરત: ઓલપાડના રિટાયર્ડ મામલતદારે ફાંસો ખાઈ કર્યો આપઘાત, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
1/6

(7) ઓલપાડની અશોકનગર સોસાયટીના મકાન નં-15માં રહેતા મહેશ ઇચ્છુ પટેલ (8) તાલુકાના સરસ ગામે રહેતા હરીન શીવા પટેલ (9) તાડવાડી, રાંદેર રોડની નીતા સોસાયટીના મકાન નં-જી-17થી 19માં રહેતા બિપીન નટવરલાલ મિસ્ત્રી, પત્ની બીના તથા બિપીનનો પુત્ર (9) રાંદેર ગોરાટની ગોપાલેશ્વર સોસાયટીમાં રહેતી દમયંતી વલ્લભ લાડ (10) ભરૂચની નારાયણ નગર-1ની રહીશ રાગિણી વિનોદચંદ્ર ઇંટવાલા (11) મોટા વરાછાના સાંકેત રો-હાઉસમાં રહેતી કૈલાશબેન તરૂણ લાડ (12) રામનગર, સુરતના ગોકુળ-રો હાઉસમાં રહેતા કૌશિક નટવરલાલ મિસ્ત્રી મળી કુલ 23 ઈસમો ઉપર જુદા-જુદા આરોપો લગાવીને 14 પાનાંની લખાયેલ સુસાઈડ નોટમાં તેને મોત માટે દુષ્પ્રેરણા આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
2/6

દીકરો ઓસ્ટ્રેલિયામાં હોવાથી માતા નીતાબેન, ભાઈ ભાવેશનો દીકરો દક્ષને ઓસ્ટ્રેલિયા બોલાવ્યા હતા. ત્યારે શુક્રવારે સાંજે ડો. ભાવેશ દીકરાને એરપોર્ટ મૂકવા જવાના હોવાથી ઘરમાં બધાં ખુશ જોવા મળ્યા હતાં. જોકે શુક્રવારે કાંતિભાઈએ અચાનક ગળાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખુશી માતમમાં ફેરવાઈ હતી.
Published at : 22 Sep 2018 09:49 AM (IST)
View More





















