શોધખોળ કરો
વાસનાંધ વેલ્સી-સુકેતુના સેક્સ સંબંધો સાબિત કરવા સરકારી વકીલે શું મૂક્યા પુરાવા ? જાણો વિગતો
1/6

સરકારી વકીલે એવી દલીલો પણ કરી હતી કે આ બનાવ લૂટનો નથી પણ હત્યાનો છે. ધીરેન્દ્રના લોહીવાળા બુટ મળ્યા છે અને કેમેરામાં આરોપીઓની બનાવ સ્થળે હાજરી પણ દેખાય છે. દિશીતની હત્યા થઈ તે રૂમમાં વેલ્સી, સૂકેતુ અને ધિરેન્દ્રની હાજરી મોટો પુરાવો છે.
2/6

સુકેતુના વકીલે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સુખડવાલાએ દલીલ કરી હતી કે શહેરમાં બનતા આવા બનાવની નોંધ મીડિયા લે એ મીડિયા ટ્રાયલ ના ગણાય. મીડિયાની જવાબદારી છે કે આવા બનાવ બને તો નોંધ લે.
Published at : 21 Oct 2016 10:28 AM (IST)
Tags :
SuratView More





















