શોધખોળ કરો

Airtel 5G: એરટેલે દેશમાં આ મોટા શહેરોમાં શરૂ કરી દીધી એરટેલ 5G Plus સર્વિસ, જુઓ લિસ્ટ....

ભારતી એરટેલે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં પોતાનુ 5જી પ્લસ નેટવર્ક લૉન્ચ કર્યુ હતુ, અને અત્યારે દેશના કેટલાય શહેરોમાં એરપોર્ટ પર એટરેલેની સેવા ઉપલબ્ધ છે. 

Airtel 5G Service: દેશની મોટી ટેલિકૉમ કંપની ભારતીય એરટેલે દેશના ખુણે ખુણામાં 5G સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ પહેલા એરટેલે યુપીની રાજધાની લખનઉમાં 5G સર્વિસને લૉન્ચ કરી છે. ખાસ વાત છે કે, ભારતી એરટેલે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં પોતાનુ 5જી પ્લસ નેટવર્ક લૉન્ચ કર્યુ હતુ, અને અત્યારે દેશના કેટલાય શહેરોમાં એરપોર્ટ પર એટરેલેની સેવા ઉપલબ્ધ છે. 

સિલેક્ટેડ શહેરોમાં એરટેલ 5G સર્વિસ છે ઉપલબ્ધ -
જેમાં ગોમતી નગર, હઝરતરગંજ, અલીગઢ, એશબાગ, રાજાજીપુરામ, અમીનાબાદ, જાનકીપુરમ, આલામબાગ અને વિકાસ નગર અને અન્ય કેટલાક સિલેક્ટેડ જગ્યાઓના નામ સામેલ છે. 

Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો અને એરપોર્ટ - 

એરટેલની 5જી નેટવર્ક સર્વિસ કેટલાક શહેરોમાં અને એરપોર્ટ્સ પર ઉપલબ્ધ છે, અહીં અમે તમારી સાથે આ શહેરો અને એરપોર્ટનુ લિસ્ટ શેર કરી રહ્યાં છીએ. 

Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો - 
પટના
નાગપુર
દિલ્હી
મુંબઇ
ચેન્નાઇ
બેંગ્લુરુ
હૈદરાબાદ
સિલીગુડી
નાગપુર
વારાણસી
પાનીપત
ગુરુગ્રામ
ગૌવાહાટી
પુણે

Airtel 5G Plus નેટવર્ક વાળા એરપોર્ટ -

નાગપુરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
ટર્મિનલ 2, બેંગ્લુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.

Airtel 5G Plusને સપોર્ટ કરનારા સ્માર્ટફોન્સ - 
કેટલાક સ્માર્ટફોન Airtel 5G plus સપોર્ટની સાથે આવ છે, પરંતુ કેટલાક ફોન્સ એવા પણ છે, જેના માટે કંપનીઓ આગામી થોડાક દિવસોમાં 5G સપોર્ટ માટે સૉફ્ટવેર અપડેટ  લૉન્ચ કરશે, અમે અહીં તમને બન્ને પ્રકારના લિસ્ટ બતાવી રહ્યાં છીએ........ 

આ સ્માર્ટફોન્સમાં મળી રહ્યું છે Airtel 5G Plus - 

Realme સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Realme 8s 5G
Realme 8 5G
Realme 9 SE
Realme 9 5G
Realme 9 Pro
Realme 9 Pro Plus
Realme 9i GT
Realme X7 5G
Realme X7pro 5G
Realme X7 Max 5G
Realme X50 Pro
Realme GT 5G
Realme GT ME
Realme GT NEO 2
Realme GT Neo 3T
Realme GT Neo 3T 150W
Realme GT2
Realme GT 2 pro
Realme GT NEO3
Realme Narzo 30 5G
Realme Narzo 30pro 5G
Realme Narzo 50 5G
Realme Narzo 50 pro

Xiaomi સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Xiaomi Mi 10
Xiaomi Mi 10i
Xiaomi Mi 10T
Xiaomi Mi 10T pro
Xiaomi Mi 11 Ultra
Xiaomi Mi 11X Pro
Xiaomi Mi 11X
Poco M3 Pro 5G
Poco F3 GT
Xiaomi Mi 11 Lite NE
Xiaomi Redmi Note 11T 5G
Xiaomi 11T Pro
Xiaomi 11i HyperCharge
Poco M4 Pro 5G
Xiaomi 12 pro
Xiaomi 11i
Xiaomi Redmi 11 prime + 5G
Poco F4 5G
Xiaomi Redmi Note 10T
Xiaomi Redmi Note 11 pro plus
Poco M4 5G
Poco X4 pro
Xiaomi Redmi K50i

Oppo સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Oppo Reno5G Pro
Oppo Reno 6
Oppo Reno 6 pro
Oppo F19 Pro / Plus
Oppo A53 s
Oppo A74
Oppo Reno 8 pro
Oppo K10 5G
Oppo F21s Pro 5G
Oppo Reno 7 Pro 5G
Oppo F21 Pro 5G
Oppo Reno7
Oppo Reno 8

Vivo સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
vivo X50 Pro
vivo V20 Pro
vivo X60 Pro+
vivo X60
vivo X60 Pro
vivo V21 5G
vivo V21e
vivo V23e 5G
vivo T1 5G
vivo Y75 5G
vivo T1 PRO
vivo X80
vivo X80 pro
vivo X70 Pro
vivo X70 Pro+
vivo Y72 5G
vivo V23 5G
vivo V23 Pro 5G
vivo V25
vivo V25 Pro
vivo Y55 5G
vivo Y55s 

Oneplus સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
OnePlus Nord
OnePlus 9
OnePlus 9pro
OnePlus Nord CE
OnePlus Nord CE 2
OnePlus 10R
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 9RT
OnePlus 10 PRO 5G
OnePlus Nord CE Lite 2

Samsung સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Samsung Galaxy A53 5G
Samsung A33 5G
Samsung Galaxy S21 FE
Samsung Galaxy S22 Ultra
Samsung Flip4
Samsung Galaxy S22
Samsung Galaxy S22+
Samsung Galaxy M33
Samsung Fold4

આ એવા સ્માર્ટફોન્સ છે, જેના માટે સૉફ્ટવેર અપડેટની જરૂર છે  - 

OnePlus સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
OnePlus 8T
OnePlus 8 Pro
OnePlus Nord 2
OnePlus 8
OnePlus 9R

Samsung સ્માર્ટફોન્સનુ લિસ્ટ - 
Samsung M52 (M526B)
Samsung Flip3
Samsung A22 5G
Samsung S20FE 5G
Samsung M32 5G
Samsung Galaxy Note 20 Ultra
Samsung Galaxy S21
Samsung Galaxy S21 Plus
Samsung Galaxy S21 Ultra
Samsung Galaxy Z fold 2
Samsung F42 (E426B)
Samsung F23
Samsung A73
Samsung M42
Samsung M53
Samsung M13

Apple iPhoneનુ લિસ્ટ - 
iPhone SE-2022
iPhone 12 mini
iPhone 12
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 13 Mini
iPhone 13
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max

VI ની સ્થિતિ

ભારતની બે મોટી કંપની Jio અને Airtel દેશભરમાં તેમની 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર Vodafone Idea (Vi) હજુ પણ આ રેસમાં પાછળ છે. વોડાફોન આઈડિયાએ તેની 5જી સેવાઓ શરૂ કરવા અંગે કોઈ તારીખ જાહેર કરી નથી. હવે કારણ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, કંપની ફંડિંગ સમસ્યાઓના કારણે 5G લોન્ચમાં વિલંબ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget