શોધખોળ કરો

Airtel એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, 5G બેસ્ટ ક્લાઉડ ગેમિંગનું પ્રથમ સેશન રહ્યું સફળ

આ પ્રકારનો પહેલો ડેમો માનેસરમાં એરટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આ અનભવે ગેમર્સના મગજને પણ ચકરાવે ચઢાવી દીધું હતું

એક શક્તિશાળી પ્રોસેસર, એક ગ્રાફિક્સ કાર્ડ કે એખ હાઈ એન્ડ કંસોલ ગેમિંગમાં આગામી મોટી ચીજ હોય તે જરૂર નથી. ગેમિંગનું ભવિષ્ય ક્લાઉડ છે. ભારતના ટોચના બે ગેમર્સ મામ્બા (સલમાન અહમદ) અને મોર્ટલ (નમન માથુર) દ્વારા લાઈવ એરટેલ 5જી ટેસ્ટ નેટવર્ક પર ભારતના પ્રથમ ક્લાઉડ ગેમિંગ ઈવેન્ટનો અનુભવ કરવામાં આવ્યો છે.

આ પ્રકારનો પહેલો ડેમો માનેસરમાં એરટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આ અનભવે ગેમર્સના મગજને પણ ચકરાવે ચઢાવી દીધું હતું તેમ કહેવું યોગ્ય ગણાશે. પોતાના સ્માર્ટપોન સાથે 3500 મેગાહર્ટ્સ ઉચ્ચ ક્ષમતાવાળા સ્પેક્ટ્રમ બેંચ સાથે જોડાયેલા બંને ગેમર્સે 1 જીબીપીએસથી વધારે સ્પીડ અને 10 મિમલી સેકંડનો અનુભવ કર્યો. તેમણે મિડ સેગમેંટ સ્માર્ટપોનનો પણ ઉપયોગ કર્યો. આ સાબિત કરતી વખતે 5જી કનેકશનાળો કોઈ વ્યક્તિ બજેટ સ્માર્ટફોના પ્રદર્શન સાથે સમજૂતી કર્યા વગર અને કોઈપણ જાતના વિલંબ વગર ઉચ્ચ ગુણવત્તાવાળા ગેમિંગનો આનંદ લઈ શકે છે.

તેમણે કહ્યું કે, સ્માર્ટફોન પર આ એક હાઈ એન્ડ પીસી અને કંસોલ ક્વોલિટીવાળી ગેમિંગનો અનુભવ હતો. બંનેએ કહ્યું કે, 5જી કનેક્ટિવિટીની સંભાવના ભારતમાં ઓનલાઈન ગેમિંગને અનલોક કરી શકે છે.  તેમનું કહેવું છે કે આ નાના શહેરોથી અનેક પ્રતિભાશાળી ગેમર્સને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય છે. 5જી ભારતમાં ગેમિંગને એક નવા સ્તર પર લઈ જઈ શકે છે અને ભારતમાં ગેમ બનાવવા તથા પ્રકાશિત કરવાના અવસરને પ્રદાન કરી શકે છે.

ગેમ ડેવલપર્સ માટે નવા રસ્તા ખોલવાની સાથે, ગમેર્સને આખરે તેને કરિયરમાં બદલવા માટે પર્યાપ્ત ઓળખ મળશે. યોગ્ય ગેમિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ભારત અન્ય દેશોની સાથે પોતાની પણ પકડ બનાવી શકે છે, જ્યાં ગેમિંગને વાસ્તવિક રમતના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે.

ક્લાઉડ ગેમિંગ સમગ્ર ગેમિંગને કેવી રીતે બદલી શકે છે

આજે, ગેમિંગ સામાન્ય રીતે ડિવાઈસના હાર્ડવેર પર નિર્ભર કરે છે. પ્રોસેસર, ડિસ્પ્લે, ગ્રાફિક્સ, રેમ વગેરે. ઉદાહરણ તરીકે જો તમે સ્પેશિયલ ગેમ રમવા માંગતા હો તો તમારે તમારો ફોન ગેમ રમવા માટે પૂરતો શક્તિશાળી છે કે નહીં તે તપાસવું પડશે.  એટલું જ ફોન જેટલો શક્તિશાળી હશે તેટલો મોંઘો હોવાની પણ સંભાવના છે. આ બધું જે મોંઘા હાર્ડવેરમાં રોકાણ કરી શકે તેવા હાઈ એન્ડ ગેમિંગના મર્યાદીત દર્શકો પૂરતું જ હોય છે. જોકે ક્લાઉડ ગેમિંગનું ભૂત જેના પર સવાર થાય છે તે ખરેખર ગેમિંગને એક સ્ટ્રીમિંગ અનુભવ બનાવે છે. જેવી રીતે તમે પોતાના ડિવાઇસ પર  ડાઉનલોડ કર્યા વગર વીડિયો સ્ટ્રીમ કરો છે, તેવી જ રીતે ફોન પર ગેમ રમી શકો છે. ગેમ ક્લાઉડમાં સર્વર પર ચાલશે.

તમારે બસ ક્લાઉડથી કનેક્ટ થઈને ગેમ પસંદ કરીને રમવાની શરૂ કરવાની છે. માત્ર એક સ્માર્ટફોન અને એક સુપર ફાસ્ટ કનેકશન સાથે જેમકે એરટેલ 5જી. કોઈપણ વ્યક્તિ પોતાની આંગળીઓ દ્વારા હજારો ગેમ સુધી પહોંચીશકે છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે મૂવી કે ટીવી શોને સ્ટ્રીમ કરવાથી ઉલ્ટું અહીંયા તમે માત્ર કંટેટ જોઈ શકો છો, તમે ગેમની સાથે ઈંટરેક્ટ કરી શકો છે. જેમકે કમાંડ આપવો, અન્ય ગેમર્સ સાથે વાત કરવી વગેરે.  

ભારતી એરટેલના સીટીઓ, રણદીપ સેઓએ કહ્યું, ક્લાઉડ ગેમિંગ 5જીની હાઈ સ્પીડ અને લો લેટેંસીના સંયોજનથી સૌથી મોટા ઉપયોગના મામલામાં એક જ હશે. પરીક્ષણ નેટવર્ક પર ભારતનો પ્રથમ 5જી ડેમ આપ્યા બાદ અમે આ 5જી ગેમિંગ સત્રનું સંચાલન કરવા રોમાંચિત છીએ. વિશ્વના બીજા હિસ્સામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ સાથે ચાલતા-ફરતા, રીયલ ટાઈમ ગેમિંગનો આનંદ લેવાની કલ્પના કરો. આ એક રોમાંચક ડિજિટલ ભવિષ્યની શરૂઆત છે. એટટેલ તેના ગ્રાહકો માટે સક્ષમ કરશે. કારણકે અમે ભારતમાં 5જીને રોલાઉટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

એરટેલનું 5જી ક્લાઉડ ગેમિંગ ઈવેંટ કંપની દ્વારા ચાલુ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં આયોજિત એક સફળ લાઇવ પ્રદર્શન બાદ આવ્યું છે. જ્યાં તેમણે 4જી નેટવર્ક પર 5જી સેવાઓનું પરીક્ષણ કર્યું. એરટેલે તાજેતરમાં જ ભારતના અનેક શહેરોમાં 5જી પરીક્ષણ  કરવા માટે Nokia અને Ericsson સાથે ભાગીદારી કરી છે. ભારતના અગ્રણી મોબાઈલ નેટવર્કના રૂપમાં એરટેલ મોટા પાયે 5જી પરીક્ષણ કરી રહ્યું છે. જેનાથી ધેશમાં તેના આસાન આગમનનો માર્ક મોકળો થઈ ગયો છે અને આમ કરીને તે કનેક્ટિવિટીની એક નીવ દુનિયાનો પાયો પણ રાખી રહ્યું છે.

Disclaimer: આ આર્ટિકલ એરટેલના સહયોગથી લખવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget