શોધખોળ કરો

આવતા વર્ષે 2025માં મોંઘા થઇ જશે Smartphones!, કારણ છે ચોંકાવનારું

Smartphone Price Hike in 2025: જનરેટિવ AIના કારણે સ્માર્ટફોન મોંઘા થઈ રહ્યા છે. લોકો AI ફિચર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે

Smartphone Price Hike in 2025: સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી રહી છે. દરરોજ નવી કંપનીઓ માર્કેટમાં સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે, પરંતુ વર્ષ 2025માં સ્માર્ટફોન મોંઘા થઈ શકે છે. તેની પાછળ ત્રણ મોટા કારણો સામે આવ્યા છે. જેમ જેમ AI નો ઉપયોગ વધી રહ્યો છે, મોટી ટેક કંપનીઓ પણ AI પર ભાર આપી રહી છે. આવી સ્થિતિમાં ફોનની કિંમતો વધી રહી છે.

જાણો કિંમત વધવાના ત્રણ મોટા કારણ 
વર્ષ 2025માં સ્માર્ટફોનની કિંમતમાં વધારા પાછળ ત્રણ કારણો હોઈ શકે છે. પ્રથમ, સારા ઘટકોની વધતી કિંમત, બીજું, 5G નેટવર્કના આગમનને કારણે વધતો ખર્ચ અને ત્રીજું, AI જેવી નવી ટેકનોલૉજીનો વધતો ઉપયોગ. કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચ અનુસાર, સ્માર્ટફોનની સરેરાશ કિંમત 2024માં 3% અને 2025માં 5% વધી શકે છે. આ એટલા માટે છે કારણ કે લોકો હવે વધુ શક્તિશાળી પ્રોસેસર અને AI સાથે મોંઘા ફોન ખરીદી રહ્યા છે.

જનરેટિવ AIના કારણે સ્માર્ટફોન મોંઘા થઈ રહ્યા છે. લોકો AI ફિચર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેથી, સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ વધુ શક્તિશાળી CPU, NPU અને GPU સાથે ચિપ્સ બનાવી રહી છે. આ ચિપ્સની કિંમત સામાન્ય રીતે ઘણી વધારે હોય છે, જેના કારણે ફોનની કિંમત પણ વધી જાય છે. 4nm અને 3nm જેવી ચિપ્સ બનાવવા માટેની નવી ટેક્નોલૉજીને કારણે ઘટકોની કિંમત પણ વધી રહી છે. આ સિવાય કંપનીઓએ સૉફ્ટવેર બનાવવા અને સુધારવામાં વધુ પૈસા ખર્ચવા પડે છે.

સમયની સાથે સ્માર્ટફોન પણ થઇ રહ્યાં છે અપગ્રેડ 
જોકે, જેમ જેમ ટેક્નોલૉજી પ્રગતિ કરી રહી છે તેમ તેમ સ્માર્ટફોન પણ અપગ્રેડ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વધતી કિંમતોની સાથે બજારમાં સારા ફોન પણ આવી રહ્યા છે. આમાં વધુ સારો કેમેરા અને વધુ બુદ્ધિશાળી વર્ચ્યૂઅલ સહાયકનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં ખાસ ફિચર્સ ધરાવતા સ્માર્ટફોન પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો

LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Embed widget