શોધખોળ કરો

WhatsAppમાં AI વાળા આ ધાંસૂ ફિચરની એન્ટ્રી, ચેટબૉટને પુછી શકશો કોઇપણ સવાલ, જાણો

WhatsApp AI Studio Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સ આવતા રહે છે. કંપનીએ થોડા દિવસો પહેલા સર્ચ બારમાં Meta AI ઓફર કરવાનું શરૂ કર્યું હતું

WhatsApp AI Studio Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સ આવતા રહે છે. કંપનીએ થોડા દિવસો પહેલા સર્ચ બારમાં Meta AI ઓફર કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ કંપની આ ફિચરને સતત અપગ્રેડ કરવાનું વિચારી રહી છે. WABetaInfo ના અહેવાલ મુજબ, WhatsApp હવે તેના યૂઝર્સ માટે વધારાના ચેટબૉટ્સ સાથે AI સ્ટૂડિયો ફિચર રૉલ આઉટ કરવા જઈ રહ્યું છે. ખાસ વાત છે કે કંપનીએ આ ફિચરને અત્યારે ટેસ્ટિંગ માટે આઇઓએસ ડિવાઇસમાં ઉપલબ્ધ કરાવી દીધુ છે અને હવે ટુંક સમયમાં એન્ડ્રોઇડ માટે રૉલઆઉટ કરાશે. 

વૉટ્સએપ પર દરેક ફિચરની જાણકારી આપતી WABetainfo એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફિચરમાં દરેક પ્રકારના સવાલ માટે પર્સનલ ચેટબૉટ ઉપલબ્ધ હશે. કંપની આ અપડેટમાં પુનઃડિઝાઇન કરેલો વિભાગ પ્રદાન કરી રહી છે, જેમાં યૂઝર્સ મેટા અને તૃતીય પક્ષ નિર્માતાઓ તરફથી ઘણા મદદરૂપ અને મનોરંજક AIનું અન્વેષણ કરી શકે છે.

પોતાના ફેવરેટ AI ચેટબૉટને પુછો સવાલ 
WABetainfo અનુસાર, આ ફિચર બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.24.15.10માં જોવામાં આવ્યું છે. વૉટ્સએપના આ ફિચરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ બહારના ક્રિએટર્સને પોતાના AI ચેટબૉટ્સ બનાવવાની મંજૂરી આપી શકે છે. આ નવા ફિચર સાથે યૂઝરનો અનુભવ શાનદાર રહેવાનો છે કારણ કે આમાં યૂઝર્સ તેમના મનપસંદ ચેટબોટને વિવિધ પ્રકારના સવાલો પૂછી શકે છે.

મળતી માહિતી મુજબ, WhatsAppનું આ AI ફિચર ટૂંક સમયમાં જ રૉલઆઉટ થઈ શકે છે. બીટા ટેસ્ટિંગ થયા પછી જ કંપની વૈશ્વિક યૂઝર્સ માટે આ ફિચરનું સ્ટેબલ વર્ઝન રોલ આઉટ કરશે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget