શોધખોળ કરો

Amazon Sale: ફક્ત 5,499 રૂપિયામાં મળશે Redmiનો ન્યૂ લૉન્ચ ફોન, સાથે 1,250 રૂપિયાના ઇયરફોન બિલકુલ ફ્રી

ડીલમાં ન્યૂ લૉન્ચ ફોન 6 હજાર રૂપિયાથી પણ ઓછામાં ખરીદી શકો છો. અમેઝૉન સેલ 23 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થઇ ચૂક્યો છે.

Best Mobile Deal On Amazon: અમઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટવલ સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે શરૂ થઇ હતી, હવે તમામ ગ્રાહકો માટે ખુલ્લી થઇ ગઇ છે. આમાં મોબાઇલ  ફોન પર મોટી અને સસ્તી ઓફર મળી રહી છે. ડીલમાં ન્યૂ લૉન્ચ ફોન 6 હજાર રૂપિયાથી પણ ઓછામાં ખરીદી શકો છો. અમેઝૉન સેલ 23 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થઇ ચૂક્યો છે. આ દરમિયાન SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. સેલમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ એક્સચેન્જ બૉનસ મળશે. જેમાં જુના ફોન કે ટેબલેટ આપવા પર 14 હજાર રૂપિયા સુધીની છૂટ મેળવી શકે છો. 

Amazon Great Indian Festival Sale Deals And Offers - 

1-Redmi A1 (2GB RAM, 32GB Storage) | Helio A22 | 5000 mAh Battery | 8MP AI Dual Cam | Leather Texture Design 

આ ફોનની કિંમત 6,299 રૂપિયાથી શરૂ થાય છે પરંતુ ડીલમાં આ 5,499 રૂપિયામાં મળી રહ્યો છે. આ સેલ પ્રાઇમ અને સામાન્ય ગ્રાહકો માટે છે. આ ફોનની ખરીદી પર 1,250 રૂપિયાના હેડફોન ફ્રી મળી રહ્યાં  છે. ફોનમાં 2GB RAM ની સાથે 32GB સ્ટૉરેજ છે. ફોનમાં 6.52 ઇંચની HD ડિસ્પ્લે છે, ફોનમાં ડ્યૂલ AI કેમેરા છે જેમાં મેન કેમેરા 8MP નો છે અને સેલ્ફી કેમેરો 8MP નો છે. ફોનમાં બે 4G સિમનો ઓપ્શન છે. ફોનમાં 5000mAh ની બેટરી છે અને સાથે જ આ ફોન 10W નુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

Amazon Deal On Redmi A1 (2GB RAM, 32GB Storage) | Helio A22 | 5000 mAh Battery | 8MP AI Dual Cam | Leather Texture Design | Android 12

2-realme narzo 50i Prime (Dark Blue 3 GB RAM +32 GB Storage) Octa-core Processor | 5000 mAh Battery

ફોનની કિંમત 7,999 રૂપિયા છે અને ડીલમાં 6,499 રૂપિયામાં મળશે, આમાં SBI બેન્કનુ કેશબેક સામેલ છે. આ ફોનની સાથે 1,250 રૂપિયાના હેડફોન ફ્રી મળી રહ્યાં છે. આ ફોનમાં 3 GB RAM અને 32 GBનુ સ્ટૉરેજ છે 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં જો 5% પણ બેટરી બચી છે તો સ્ટેન્ડ બાય મૉડ પર 45 કલાક સુધી ચાલી શકે છે. ફોનમાં 8MP નો AI કેમેરો અને 5 MP નો સેલ્ફી કેમેરો છે. ફોનની 6.5 ઇંચની HD ડિસ્પ્લે છે.

Amazon Deal On realme narzo 50i Prime (Dark Blue 3 GB RAM +32 GB Storage) Octa-core Processor | 5000 mAh Battery

3-Samsung Galaxy M13 (Aqua Green, 4GB, 64GB Storage) | 6000mAh Battery | Upto 8GB RAM with RAM Plus Samsung Galaxy M13 

આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે, જે હાલ 37% ડિસ્કાઉન્ટ બાદ 9,499 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન SBI બેન્કના 1000 રૂપિયાના ઇન્સટન્ટ કેશબેક બાદ 8,499 રૂપિયામાં મળી રહ્યો છે અને 23 સપ્ટેમ્બરથી તમામને આ કિંમતે મળશે. 

આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં 50MP નો મેન કેમેરો, બીજો કેમેરો 5MPનો અલ્ટ્રા વાઇડ અને ત્રીજો 2MP નો ડેપ્થ સેન્સર કેમેરો છે. ફોનના કેમેરામાં ઓટોફોકસનુ ફિચર પણ છે. ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 6.6 ઇંચની સ્ક્રીન છે જેની ડિસ્પ્લે HD+LCD પેનલ છે. ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવશે, જે  15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. 

Amazon Deal On Samsung Galaxy M13 (Aqua Green, 4GB, 64GB Storage) | 6000mAh Battery | Upto 8GB RAM with RAM Plus Samsung Galaxy M13

4-iQOO Z6 Lite 5G (Stellar Green, 4GB RAM, 64GB Storage) | World's First Snapdragon 4 Gen 1 | Best in-Segment 120Hz Refresh Rate | 5000mAh Battery | Travel Adapter to be Purchased Separately

આ ફોનની કિંમત છે 15,999 રૂપિયા પરંતુ લૉન્ચિંગ ઓફરમાં 13% નુ ડિસ્કાઉન્ટ બાદ મળી રહ્યો છે 13,999 રૂપિયામાં. આ ફોનને SBI ના કાર્ડથી ખરીદવા પર 1,750 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક અને 750 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ કૂપન છે, જે પછી આને 11,499 રૂપિયામા ખરીદી શકો છો. આ ફોન પર 13,299 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 

5G વાળા આ ફોનમાં 6.58 ઇંચની મોટી ફૂલ HD સ્ક્રીન છે. ફોનમાં 50MP નો કેમેરો છે, જેમાં ઓટોફોકસ છે. ફોનમાં 18W નુ ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000mAhની બેટરી છે. આ ફોનમાં 4-layered લિક્વિડ કૂલિંગ સિસ્ટમ છે. 

Amazon Deal On iQOO Z6 Lite 5G (Stellar Green, 4GB RAM, 64GB Storage) | World's First Snapdragon 4 Gen 1 | Best in-Segment 120Hz Refresh Rate | 5000mAh Battery | Travel Adapter to be Purchased Separately

5-Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera

4GB RAM અને 64GB સ્ટૉરેજ વાળા આ ફોનની કિંમત છે 16,999 પરંતુ સેલમાં મળી રહ્યો છે 32% ના પછી આને 11,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની ખરીદી પર SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,150 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, જે પછી આને 10,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 10,700 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 

Amazon Deal On Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
Embed widget