શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ડૉક્ટરે આંખોના ઇલાજ માટે ઉપયોગ કર્યો એપલના આ આઇફોનનો કેમેરા, મળી સફળતા, જાણો

તાજેતરમાં જ જ આંખોના એક ડૉક્ટર (ophthalmologist) એ iPhone 13 Pro Max નો યૂઝ કરીને દર્દીની આંખોની ટ્રીટમેન્ટ કરી, જે પછી તેની આ ટ્રીટમેન્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. 

કેલિફોર્નિયાઃ અમેરિકન દિગ્ગજ ટેક કંપની Appleએ પોતાની iPhone 13 સીરીઝને માર્કેટમાં ઉતારી દીધી છે. આના iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન્સમાં ગજબના કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે. વળી, હવે આના કેમેરાને લઇને એક ખુબ દિલચસ્પ ખબર સામે આવી છે. ખરેખરમાં, તાજેતરમાં જ જ આંખોના એક ડૉક્ટર (ophthalmologist) એ iPhone 13 Pro Max નો યૂઝ કરીને દર્દીની આંખોની ટ્રીટમેન્ટ કરી, જે પછી તેની આ ટ્રીટમેન્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. 

ઇલાજમાં મળી રહી છે મદદ- 
Eye expert (opthalmologist) ડૉક્ટર ટૉમી કોર્ને આંખોના દર્દીની ટ્રીટમેન્ટ માટે Apple iPhone 13 Pro Maxનો યૂઝ કર્યો. આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા મેક્રો મૉડનો ઉપયોગથી ડૉક્ટર દર્દીની આંખોની તસવીરોને કેપ્ચર કરી અને આ તસવીરોની મદદથી આંખોની મેડિકલ કન્ડિશન અને બિમારીઓ સારી રીતે સમજ્યો, આનાથી તેને ખુબ મદદ મળી.  

અલ્ટ્રા વાઇડ કેમેરા સેન્સરથી રહ્યો છે ઇલાજ- 
Apple iPhone 13 Pro Max સ્માર્ટફોનમાં મેક્રો ફોટોગ્રાફી માટે અલ્ટ્રા વાઇડ કેમેરા સેન્સરનો યૂઝ કરવામાં આવ્યો છે, જે કોઇપણ વસ્તુના બે સેન્ટીમીટર સુધી નજીક જઇને મેક્રો તસવીરો ક્લિક કરી શકે છે. ડૉ કૉર્ને એક એવા દર્દીની ટ્રીટમેન્ટ આના દ્વારા કરી જેનુ કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. ડૉક્ટર આ પેશન્ટનો આઇ ટેસ્ટ આઇફોન 13 પ્રૉ મેક્સના કેમેરાથી જ કર્યો હતો. 

બેસ્ટ થશે કેર-
ડૉક્ટર ટૉમી કોર્ને કહ્યું કે આ અઠવાડિયે iPhone 13  Pro Maxનો યૂઝ આંખોની કેર અને ટેલિમેડિસનને બેસ્ટ કરશે. તેમને કહ્યુ કે હવે જોઇએ છે આ એક્સપેરિમેન્ટ કેટલો આગળ સુધી જાય છે. તાજેતરમાં જ જ આંખોના એક ડૉક્ટર (ophthalmologist) એ iPhone 13 Pro Max નો યૂઝ કરીને દર્દીની આંખોની ટ્રીટમેન્ટ કરી, જે પછી તેની આ ટ્રીટમેન્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget