શોધખોળ કરો

iPhone 15 લૉન્ચ બાદ પહેલીવાર આટલો સસ્તો થયો, પુરા 12,000 રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

એપલ ડેઝ સેલ અત્યારે વિજય સેલ્સ પર શરૂ થયો છે જે 31 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ચાલશે

Apple days Sale Best deals: Appleનો iPhone 15 સૌથી સસ્તી કિંમતે ખરીદવાનો આ યોગ્ય સમય છે. ખરેખર, એપલ ડેઝ સેલ અત્યારે વિજય સેલ્સ પર શરૂ થયો છે જે 31 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં Appleના તમામ પ્રૉડક્ટસ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે નવા લૉન્ચ થયેલા iPhone 15 પર કુલ 12,000 રૂપિયા બચાવી શકો છો. આ ઉપરાંત Apple Watch Series 9, MacBook Pro અને iPad પર પણ સારી ડીલ આપવામાં આવી રહી છે. જાણો......... 

iPhone 15 પર છે આ ઓફર 
Appleએ iPhone 15નું 128GB વેરિઅન્ટ 79,990 રૂપિયામાં લૉન્ચ કર્યું છે. હાલમાં તે વિજય સેલ્સ પર 70,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ સિવાય સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર અને બેંક ડિસ્કાઉન્ટનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. HDFC બેંકના ક્રેડિટ કાર્ડ પર તમે 4,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે તમે ફોનને વધુ સસ્તામાં ખરીદી શકો છો.

માત્ર iPhone 15 પર જ નહીં પરંતુ iPhone 15 Plus, Pro અને Pro Max પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી માટે તમે વિજય સેલ્સ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આઇફોન ઉપરાંત તમે 27,900 રૂપિયામાં iPad 9મી જનરેશન ખરીદી શકો છો. એ જ રીતે, iPad 10મી જનરેશન 33,430 રૂપિયામાં, iPad Air 5મી જનરેશનને 50,680 રૂપિયામાં અને iPad Proને 79,900 રૂપિયામાં ખરીદી શકાય છે. તમામ સાથે બેંક ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવી રહ્યું છે.

સ્માર્ટવોચની વાત કરીએ તો, તમે 36,310 રૂપિયામાં Apple Watch Series 9, Rs 25,690માં Apple Watch SE અને Rs 32,620માં Watch Series 8 લાવી શકો છો. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે Appleના લેટેસ્ટ iPhone પર આટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેને ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે.

સેમસંગ બાદ iPhone યુઝર્સ માટે સરકારે જાહેર કર્યું એલર્ટ, ફટાફટ કરી લો આ કામ

ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-IN એ iPhone યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે. એટલે કે કોઇ પણ સંજોગોમાં આઇફોન યુઝર્સે આ ચેતવણી પર કાર્યવાહી કરવી જોઇએ. જો તમે તેને અવગણો છો, તો હેકર્સ તમારા ફોનની સુરક્ષાને બાયપાસ કરી શકે છે અને તમારા ડેટાને એક્સેસ કરી શકે છે. વાસ્તવમાં CERT એ Appleના iOS, Apple Watch OS, iPad OS અને Apple Safari સહિત આવા તમામ ડિવાઇસ માટે ચેતવણી જાહેર કરી છે જે 17.2 કરતા પહેલાના વર્ઝન પર ચાલી રહ્યા છે. તમામ જૂના વર્ઝનમાં એક નબળાઈ જોવા મળી છે, જેનો લાભ લઈને હેકર્સ તમારી સિસ્ટમ સુધી એક્સેસ કરી શકે છે.

સરકારે સેમસંગ યુઝર્સને પણ ચેતવણી આપી છે

અગાઉ, CERT IN એ સેમસંગ યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરી હતી. આ ચેતવણી સેમસંગ સ્માર્ટફોનના તે યુઝર્સ માટે છે જેમના ફોન એન્ડ્રોઇડ 11, 12, 13 અથવા 14 વર્ઝન પર ચાલે છે. એજન્સીનું કહેવું છે કે એન્ડ્રોઇડ 11, 12, 13, 14 પર ચાલતા સેમસંગ ફોનમાં કેટલીક સમસ્યાઓ છે જેના કારણે હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે. હુમલાથી બચવા માટે દરેકને તેમના મોબાઈલ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી હતી.

સરકારે આ 2 બ્રાઉઝર માટે એલર્ટ પણ જાહેર કર્યું છે

બગનું કારણ શું છે?

CERT-In વેબસાઈટ પરની નોટ્સમાં લખ્યું હતું કે આ નબળાઈઓ વેબ બ્રાઉઝર ઓટોફિલ અને વેબ બ્રાઉઝર યુઆઇમાં ફ્રી મીડિયા  સ્ટ્રીમ્સ, સાઇડ પેનલ સર્ચ અને મીડિયા કેપ્ચરના અયોગ્ય અમલીકરણને કારણે થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Embed widget