શોધખોળ કરો

Apple Event 2024: એપલની Glowtime Event આજે, iPhone 16 Series સહિત આ પ્રોડક્ટ્સ થશે લોન્ચ

Apple Event 2024: ટેક જાયન્ટ Appleની iPhone 16 સીરિઝમાં ચાર મોડલ લોન્ચ કરશેઃ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max

Apple Event 2024: હવે Appleની નવી iPhone 16 સીરિઝ (iPhone 16 Series Launch Date and Time) માટે લોકોની રાહનો અંત આવવાનો છે. આ સીરિઝ 9 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Appleએ આ ઇવેન્ટને It's Glowtime નામ આપ્યું છે. ટેક જાયન્ટ Appleની iPhone 16 સીરિઝમાં ચાર મોડલ લોન્ચ કરશેઃ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. આ સિવાય AirPods 4 અને Watch Series 10 પણ લોન્ચ થવાની આશા છે.

Apple iPhone 16 Launch Event: ક્યારે અને કેવી રીતે લાઇવ જોવું?

iPhone 16 સીરિઝની લૉન્ચ ઇવેન્ટ અમેરિકાના ડ્યૂપર્ટિનો સ્થિતના એપલ પાર્કમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. ભારતમાં આ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ, Apple TV અને YouTube પર લાઇવસ્ટ્રીમ જોઈ શકાય છે. Apple પહેલાથી જ તેની YouTube ચેનલ પર ઇવેન્ટ પ્લેસહોલ્ડર શેર કરી ચૂક્યું છે.

Apple આ ઇવેન્ટમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરશે. iPhone 16 સીરિઝના ટોપ મોડલની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા છે.

iPhone 16 ની કિંમત કેટલી હશે?

iPhone 16 ની કિંમત વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે અગાઉના મોડલ્સ કરતા થોડો મોંઘો હોઈ શકે છે. આ હોવા છતાં આઇફોન યુઝર્સ માટે આ એક મહત્વપૂર્ણ અપડેટ છે અને તેઓ તેના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફીચર્સ કેવા હશે?

Apple તેના iPhones માં લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ્સ આપવા માટે જાણીતી છે. iPhone 16 માં નવી ઓપરેટિંગ સિસ્ટમ અને વધુ સારી સોફ્ટવેર ફીચર્સ પણ હોઈ શકે છે, જે યુઝર્સને વધુ સરળ અને સાહજિક અનુભવ આપશે. આ સિવાય iPhone 16માં સિક્યોરિટી ફીચર્સ પણ હોઈ શકે છે, જેથી યુઝર્સના ડેટાને સુરક્ષિત કરી શકાય.

ડિઝાઇન અને ડિસ્પ્લેમાં ફેરફાર જોવા મળશે

iPhone 16 ની ડિઝાઇનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. Apple તેના યુઝર્સને પ્રીમિયમ અને નવીનતમ ડિઝાઇન અનુભવ આપવા માટે દર વખતે નવી ડિઝાઇન લાવે છે. આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે iPhone 16માં મોટી અને સારી ડિસ્પ્લે હશે, જેમાં યુઝર્સને શાનદાર વિઝ્યુઅલ્સ મળશે. આ સાથે આ ફોનમાં વધુ સ્ક્રીન-ટુ-બોડી રેશિયો હોઈ શકે છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવશે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Embed widget