શોધખોળ કરો

ફક્ત iPhone જ નહીં, Apple Eventમાં લોન્ચ થશે નવા Airpods સહિત અનેક પ્રોડક્ટ્સ

દર વર્ષની જેમ આ વખતે પણ કંપની નવી iPhone સીરિઝની સાથે અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે

Apple iPhone 17 Launch Event: ટેક જગત 9 સપ્ટેમ્બરે યોજાનારી Appleની Awe Droping ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ કંપની નવી iPhone સીરિઝની સાથે અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. બધાની નજર આ ઇવેન્ટમાં લોન્ચ થનારી iPhone 17 સીરિઝ પર છે. આ વખતે નવી ડિઝાઇન અને ફીચર્સ સાથે આવતી આ સીરિઝમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનો સમાવેશ થશે. ચાલો જાણીએ કે આ સિવાય આ ઇવેન્ટમાં બીજું શું લોન્ચ થશે.

AirPods Pro 3

એ લગભગ નક્કી છે કે Apple આ ઇવેન્ટમાં AirPods Pro 3 લોન્ચ કરશે. તેમાં Powerbeats Pro 2નું હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર હશે. એવી અટકળો છે કે ઇયરબડ્સની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરી શકાય છે અને તેના ચાર્જિંગ કેસને પહેલા કરતા નાનો બનાવવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં લાઇવ ટ્રાન્સલેશન ફીચર ઉપલબ્ધ હશે. તે Appleની H3 ઓડિયો ચિપથી સજ્જ હશે.

એપલ વોચ સીરિઝ 11

9 સપ્ટેમ્બરે લોન્ચ થનારી સીરીઝ 11માં ડિઝાઇનમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા નથી પરંતુ તેમાં આઉટડોર વિઝિબિલિટીને સુધારવા માટે વધુ બ્રાઇટનેસ સાથે ડિસ્પ્લે મળી શકે છે. આ સાથે તેમાં નવા રંગ અને સ્ટ્રેપ વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. આ સીરીઝ S11 ચિપ પર આધારિત હશે અને 5G માટે તેમાં મીડિયાટેકના મોડેમનો ઉપયોગ કરી શકાય છે.

એપલ વોચ અલ્ટ્રા ૩

એપલ વોચ અલ્ટ્રા 3 બે વર્ષ પછી મોટા અપગ્રેડ સાથે લોન્ચ થઈ રહ્યું છે. તેની ડિઝાઇન એ જ રહેવાની અપેક્ષા છે, પરંતુ તેના ડિસ્પ્લેમાં ફેરફાર થઈ શકે છે. અલ્ટ્રા 3માં અલ્ટ્રા 2 ના 410 x 502ની સરખામણીમાં 422 x 514 પિક્સેલ રિઝોલ્યુશન સાથે ડિસ્પ્લે હોઈ શકે છે. તે LTPO3 OLED ડિસ્પ્લે અને નવી S11 ચિપ સાથે લોન્ચ કરવામાં આવશે અને એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર ઉપલબ્ધ હશે. સસ્તી એપલ વોચ SE ને અપગ્રેડેડ ડિસ્પ્લે અને ઝડપી પ્રોસેસરથી સજ્જ લોન્ચ કરી શકાય છે.                                                 

ટોપ સ્ટોરી

Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget