શોધખોળ કરો

Apple એ આ જાણીતી એપ્લિકેશન કાયમી માટે બંધ કરી દીધી, જાણો હવે કેવી રીતે સેવાનો લાભ મળશે

એપલે વર્ષ 2020માં આ એપને હસ્તગત કરી હતી, ત્યારે એપલે પહેલાથી જ iPhone, Mac અને iPadમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલ વેધર એપ પૂરી પાડી હતી.

Apple Dark Sky Weather App: જો તમે iPhone યુઝર છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં, સત્તાવાર જાહેરાત કરતી વખતે, Appleએ માહિતી આપી છે કે કંપનીએ તેની એક લોકપ્રિય એપ્લિકેશનને બંધ કરી દીધી છે. એપલે તેની વેધર એપ ડાર્ક સ્કાય બંધ કરી દીધી છે. કંપનીએ એપ્રિલ 2020માં આ એપને હસ્તગત કરી હતી અને હવે કંપનીએ થોડા મહિનાઓ પછી આ એપને એપ સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. હવે આ એપ તેની સેવા આપી શકશે નહીં, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે એપલ વેધર એપ પહેલાની જેમ જ કામ કરતી રહેશે.

જ્યારે એપલે વર્ષ 2020માં આ એપને હસ્તગત કરી હતી, ત્યારે એપલે પહેલાથી જ iPhone, Mac અને iPadમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલ વેધર એપ પૂરી પાડી હતી. જે બાદ ડાર્ક સ્કાયના ફીચર્સ એપલ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યા હતા. એપલ વેધર યુઝરના વર્તમાન લોકેશનના આધારે હાઇપર લોકલ ફોરકાસ્ટ વિશે માહિતી આપે છે. આ સાથે તે 1 કલાક પછી હવામાન વિશે પણ માહિતી આપે છે. એટલું જ નહીં, આમાં તમે આવનારા 10 દિવસના હવામાનની માહિતી પણ મેળવી શકો છો.

હજુ પણ કેટલાક OS પર ઉપલબ્ધ છે

Apple Weather હાલમાં iOS 16, iPadOS 16 અને macOS 13 Ventura પર લાઇવ છે. આવા વપરાશકર્તાઓ તેનો ઉપયોગ કરી શકશે જેમણે હજી સુધી તેનો ઉપયોગ કર્યો નથી. આ જાણકારી ખુદ Apple દ્વારા જ શેર કરવામાં આવી છે. કંપનીની જાહેરાત અનુસાર, Apple 31 માર્ચથી તેની ડાર્ક સ્કાય એપ્લિકેશનની થર્ડ પાર્ટી વેધર એપ્સના APIને બંધ કરશે. અમે તમને જણાવી દઈએ કે ડાર્ક સ્કાયની એન્ડ્રોઈડ અને વેર ઓએસ એપ્સ જુલાઈ 2020માં એટલે કે એક્વિઝિશનના 2 મહિના પછી સમાપ્ત થઈ ગઈ હતી અને હવે તેને એપ સ્ટોરમાંથી પણ હટાવી દેવામાં આવી રહી છે.

કંપની નવા આઈપેડ પ્રો મોડલ્સ પર કામ કરી રહી છે

તાજેતરમાં, મેક રિપોર્ટ્સે આ માહિતી શેર કરી છે કે Apple નવા iPad Pro મોડલ પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપની બે નવા OLED iPad Pro મોડલ તૈયાર કરી રહી છે, જેને આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેની સાથે કંપની આ દરમિયાન એક નવું મીની આઈપેડ પણ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર નવા આઈપેડના હાર્ડવેરમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. આઈપેડની વધુ સારી સ્પીડ અને તેને મલ્ટી ટાસ્ક બનાવવા માટે તેમાં નવો ચિપસેટ અને ઘણી નવી વસ્તુઓ સામેલ કરી શકાય છે. જો કે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ

Embed widget