શોધખોળ કરો

Tech: ઉતરાયણ પહેલા લૉન્ચ થશે 24GB રેમ અને 1TB સ્ટૉરેજ વાળો આ ધાંસૂ ફોન, ખાસિયતો જાણીને ચોંકી જશો....

વિન્ડોઝ રિપોર્ટ અનુસાર, નવી સીરીઝ બૉક્સી ડિઝાઇન, પંચ હૉલ ડિસ્પ્લે અને મિનિમલ બેઝલ્સ સાથે આવશે, જેમ કે 7 સીરીઝમાં જોવા મળે છે

Asus ROG Phone 8 Series: CES ઈવેન્ટ એટલે કે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શૉનું આયોજન નવા વર્ષે 9મી જાન્યુઆરીએ થવાનું છે. આ ઇવેન્ટમાં Asus તેની આગામી Rog 8 સીરીઝ લૉન્ચ કરશે, જેમાં કંપની Qualcomm ની લેટેસ્ટ ચિપ આપશે. તેનો અર્થ એ કે તમને 8 સીરીઝમાં Snapdragon 8th Gen 3 SOC નો સપોર્ટ મળશે. લૉન્ચ પહેલા Asus Rog 8 સીરીઝના સ્પેક્સ લીક કરવામાં આવ્યા છે. આ સીરીઝ અંતર્ગત કંપની Asus Rog 8 અને Asus Rog 8 Pro સ્માર્ટફોન લૉન્ચ કરશે. બંને ફોનમાં 6.78 ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે હશે જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.

ડિઝાઇન કેવી હશે ?
વિન્ડોઝ રિપોર્ટ અનુસાર, નવી સીરીઝ બૉક્સી ડિઝાઇન, પંચ હૉલ ડિસ્પ્લે અને મિનિમલ બેઝલ્સ સાથે આવશે, જેમ કે 7 સીરીઝમાં જોવા મળે છે. એટલે કે કંપનીએ ડિઝાઇનમાં કોઈ ખાસ ફેરફાર કર્યો નથી. કેમેરા સેટઅપ અને RGB લાઇટ સ્માર્ટફોનની પાછળની બાજુએ વર્ટિકલ સ્વરૂપમાં ઉપલબ્ધ હશે. કંપનીનો લોગો પણ હશે.

સ્પેક્સમાં આ તમામ વસ્તુઓ મળી શકે છે 
ગેજેટ્સ 360ના રિપોર્ટ અનુસાર, Asus Rog 8 સીરીઝમાં તમને Android 14, ROG UI, 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.78 ઇંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રીનની સુરક્ષા માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 નું પ્રૉટેક્શન ઉપલબ્ધ હશે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો Asus Rog 8 Pro 165Hz રિફ્રેશ રેટ અને HDR10 સપોર્ટ મેળવી શકે છે. Snapdragon 8th Gen 3 SOC બંને ફોનમાં સપોર્ટ કરી શકાય છે.

કંપની બેઝ મૉડલને 12/256GBમાં લૉન્ચ કરી શકે છે જ્યારે પ્રૉ મૉડલને 512GB સ્ટૉરેજ અને 1TB સાથે 16GB અને 24GB રેમમાં લોન્ચ કરી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે Asus Rog 8 Proમાં ત્રિપલ કેમેરા સેટઅપ હશે જેમાં 50MP Sony IMX890 સેન્સર, 13MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 32MP ટેલિફોટો લેન્સ હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 32MP કૅમેરો મળી શકે છે.

આ ઉપરાંત OnePlus 12 અને 12R સહિત અન્ય ઘણા ફોન જાન્યુઆરીમાં લૉન્ચ થશે. આ વખતે OnePlus 12 માં પણ તમને Snapdragon 8 Gen 3 SOC નો સપોર્ટ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget