શોધખોળ કરો

Data Plans: આ છે Jio, Airtel અને Viના સૌથી લોકપ્રિય પ્લાન, 5G ઇન્ટરનેટ સાથે અનલિમીટેડ કૉલિંગ

1.5GB Data Popular Plans : ગયા મહિને જુલાઈની શરૂઆતમાં દેશની મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓએ એક પછી એક તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો

1.5GB Data Popular Plans : ગયા મહિને જુલાઈની શરૂઆતમાં દેશની મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓએ એક પછી એક તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો, જેના કારણે યૂઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં 1.5GB ડેઇલી ડેટા સાથે ટેલિકોમ કંપનીઓના પ્લાન હજી પણ યૂઝર્સમાં લોકપ્રિય છે. જ્યારે Jio અને Airtel એ પ્લાનમાં 1.5GB દૈનિક ડેટા સાથે અનલિમિટેડ 5G ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ માટે યૂઝર્સે 2GB પ્લાન લેવો પડશે.

Reliance Jioનો 1.5GB ડેટા વાળા પ્લાન 
Jio યૂઝર્સને 84 દિવસની વેલિડિટી સાથે 799 રૂપિયામાં 1.5GB ડેટા પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે 100 SMSની સેવા પણ મળે છે. આ સિવાય જો અન્ય ફાયદાઓની વાત કરીએ તો યૂઝરને પ્લાનમાં JioTV, JioCloud અને JioCinemaની ઍક્સેસ પણ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5G ઇન્ટરનેટ સેવા નથી મળતી. તેના માટે યુઝર્સે 2GB પ્લાન લેવો પડશે. આ સિવાય યુઝર્સ 22 દિવસની વેલિડિટી સાથે 239 રૂપિયાનો પ્લાન પણ લઈ શકે છે.

Airtel ના 1.5GB ડેટા વાળા પ્લાન 
એરટેલનો 859 રૂપિયાનો પ્લાન યૂઝર્સમાં ઘણો લોકપ્રિય છે. આ પ્લાનમાં 1.5GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આમાં અનલિમિટેડ કોલિંગ સાથે 100 SMSની સેવા ઉપલબ્ધ છે. આ સિવાય Airtel Thanks Rewards પણ ઉપલબ્ધ છે, જેમાં RewardsMini123 સબસ્ક્રિપ્શનનો લાભ પણ ઉપલબ્ધ છે.

Vodafone Idea ના 1.5GB ડેટા વાળા પ્લાન 
VI યૂઝર્સ પાસે 859ના પ્લાનમાં 1.5GB ડેઇલી ડેટા છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં 100 SMS સાથે અમર્યાદિત કોલિંગ સેવા ઉપલબ્ધ છે. આ સિવાય આ પ્લાનમાં કંપની તરફથી Vi Hero અનલિમિટેડ બેનિફિટ્સ પણ ઉપલબ્ધ છે. યૂઝર્સ આનો લાભ લઈ શકે છે.

BSNL ના 1.5GB ડેટા વાળા પ્લાન 
સરકારી ટેલિકોમ કંપની BSNL યૂઝર્સને ઓછા દરે 1.5GB ડેટા આપી રહી છે. કંપની 82 દિવસની વેલિડિટી સાથે 485 રૂપિયામાં યૂઝર્સને 1.5GB ડેટાનો પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 100 SMSની સેવા પણ મળે છે. આ સિવાય યૂઝર્સને કોઈ અલગથી ફાયદો નથી મળતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget