શોધખોળ કરો

Best Plan: જો તમે સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો 100 રૂપિયાથી ઓછામાં પસંદ કરો Vi-Jio-Airtelના આ પ્લાન્સ...........

રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોનમાં પોતાના યૂઝર્સને નવા અને સસ્તા પ્લાનની સાથે બેસ્ટ સર્વિસ આપવાનો જબરદસ્ત મુકાબલો જોવા મળે છે. આ ત્રણેય કંપનીઓ પોતાના યૂઝર્સની જરૂરિયાતોના હિસાબે પ્લાન લૉન્ચ કરે છે.

નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોનમાં પોતાના યૂઝર્સને નવા અને સસ્તા પ્લાનની સાથે બેસ્ટ સર્વિસ આપવાનો જબરદસ્ત મુકાબલો જોવા મળે છે. આ ત્રણેય કંપનીઓ પોતાના યૂઝર્સની જરૂરિયાતોના હિસાબે પ્લાન લૉન્ચ કરે છે. જો તમે એવા પ્લાનની શોધ કરી રહ્યાં છો, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી હોય અને સાથે ઇન્ટરનેટની સાથે કૉલિંગ માટે સારી એવી મિનીટ્સ મળતી હોય. તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ આવા પ્લાન વિશે...  

Viના 100 રૂપિયાથી ઓછા વાળા રિચાર્જ પ્લાન-- 
વૉડાફોન-આઇડિયાની પાસે 100 રૂપિયાથી ઓછામાં કેટલાય પ્લાન છે. વૉડાફોનમાં કૉલિંગ અને ડેટા બેનિફિટ માટે 49 રૂપિયા અને 79 રૂપિયા વાળા પ્લાન અવેલેબલ છે. આના 49 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝર્સને 28 દિવસો માટે 300 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ 38 રૂપિયાનો ટૉક ટાઇમ પણ મળી રહ્યો છે. કૉલિંગ માટે તમારા પ્રતિ સેકન્ડ 2.5 પૈસા વસૂલાશે. વળી વીઆઇના 79 રૂપિયા વાળા પ્લાનમાં 64 દિવસો માટે 400 એમબી ડેટા અને 64 રૂપિયાનો જ ટૉકટાઇમ આપવામાં આવી રહ્યો છે. જો મોબાઇલ કે વેબ એપથી રિચાર્જ કરવામાં આવે તો યૂઝર્સને એક્સ્ટ્રા 200 એમબી ડેટા પણ આપવામાં આવશે. વળી વીઆઇના 99 રૂપિયા વાળા પ્લાનમાં 18 દિવસ માટે એક જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ બેનિફિટ આપવામા આવી રહ્યો છે.

Jioના 100થી ઓછામાં પ્લાન- 
રિલાયન્સ જિઓ 100 કે તેનાથી ઓછામાં કેટલાય પ્લાન લૉન્ચ કરી રહ્યુ છે. આના 101 રૂપિયા 4જી ડેટા પેકમાં યૂઝર્સને કુલ 12 જીબી ડેટા અને નૉન જિઓ નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ મળે છે. આમાં ઓછી કિંમત પર વધુ ડેટા અને અનલિમીટેડ કૉલ બેનિફિટ મળે છે. વળી, જિઓના 51 રૂપિયા વાળા પ્લાનમાં 6જીબી ડેટા અને જિઓથી જિઓ અન્ય નેટવર્ક્સ પર કૉલિંગ માટે 500 મિનીટ આપવામા આવી રહી છે. વળી, આના 21 રૂપિયા વાળા પ્લાનમાં બે જીબી ડેટા અને જિઓથી નૉન જિઓ નેટવર્ક પર કૉલિંગ માટે 200 મિનીટ મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી તમારા હાલના પ્લાન સુધી રહેશે. વળી ,જિઓના  10 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં એક જીબી ડેટા મળે છે. સાથે જ 21 રૂપિયા વાળા પ્લાનમાં બે જીબી ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત જિઓના 51 રૂપિયા વાળા પ્લાનમાં છ જીબી ડેટા મળી રહ્યો છે. 

Airtelના 100 રૂપિયાથી ઓછા વાળા રિચાર્જ પ્લાન- 
એરટેલની પાસે હજુ 100 રૂપિયાથી ઓછામાં ચાર પ્લાન છે. આમાં 79 રૂપિયાના પ્લાનમાં 200 એમબી ડેટા અને 64 રૂપિયાનો ટૉકટાઇમ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન 28 દિવસો માટે વેલિડ રહેશે. આ ઉપરાંત 49 રૂપિયામાં 28 દિવસો માટે 100 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં યૂઝર્સને 38.52 રૂપિયાનો ટૉકટાઇમ પણ મળી રહ્યો છે. વળી તમારે ફક્ત મોબાઇલ ડેટા જોઇએ તો તમે 19 રૂપિયાનો પ્લાન સિલેક્ટ કરી શકો છો. આમાં બે દિવસો માટે 200 એમબી ડેટા મળશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડJ&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યોHun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Embed widget