શોધખોળ કરો

Tips: વૉટ્સએપ ચેટને આ રીતે એન્ડ્રોઇડમાથી આઇફોન કરી શકો છો ટ્રાન્સફર, જાણી લો સ્ટેપ

Whatsapp હવે એન્ડ્રોઇડ યૂઝર્સને પોતાની ચેટને આઇફોન ડિવાઇસમાં ટ્રાન્સફ કરવાની સુવિધા આપી રહ્યું છે.

Whatsapp Latest Feature : Whatsapp હવે એન્ડ્રોઇડ યૂઝર્સને પોતાની ચેટને આઇફોન ડિવાઇસમાં ટ્રાન્સફ કરવાની સુવિધા આપી રહ્યું છે. આ અપડેટને મંગળવારે મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે એક ફેસબુક પૉસ્ટના માધ્યમથી શેર કર્યુ છે. 

માર્ક ઝકરબર્ગે કહ્યું કે, અમે Whatsappમાં ફોનની વચ્ચે સુરક્ષિત રીતે સ્વિચ કરવા અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનને બનાવી રાખતા અમે ચેટ ઇતિહાસ, ફોટો, વીડિયો અને વૉઇસ મેસેજને એન્ડ્રોઇડ અને આઇફોનની વચ્ચે સ્થળાંતરિત કરવાની ક્ષમતા જોડી રહ્યાં છીએ. આ એક ઉચ્ચ અનુરોધ વિશેષતા છે. અમે ગયા વર્ષે આઇઓએસમાંથી એન્ડ્રોઇડમાં ચેટ ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી, અને હવે તમે એન્ડ્રોઇડમાંથા આઇઓએસમાં પણ સ્વિચ કરવી શકો છો. 

નવા ફિચર માટે શું છે આવશ્યકતા ?
નવી સ્થળાંતરણ વિધિ માટે તમારી પાસે Android ફોનનુ સંસ્કરણ 5 કે બાદના સંસ્કરણ અને iOS 15.5 સંસ્કરણ ચલાવવા માટે iPhone હોવુ આવશ્યક છે. Wabetainfoના અનુસાર, iOS 16 હજુ સુધી ફિચરના અનુકુળ નથી કેમ કે આ હજુ પણ યૂઝર્સ માટે બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. તમારે તમારા નવા ડિવાઇસ પર વૉટ્સએપ આઇઓએસ સંસ્કરણ 2.22.10.70 કે તે પછીના સંસ્કરણની પણ આવશ્યકતા છે. આ રીતે, એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વૉટ્સએપ વર્ઝન 2.22.7.74 કે તેનાથી ઉપર હોવુ જોઇએ. 

એન્ડ્રોઇડમાંથી આઇફોનમાં સ્થળાતરણ કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો- 

 - ચેટ ટ્રાન્સફર માટે તમારે બન્ને ડિવાઇસને એક જ વાઇ-ફાઇ નેટવર્કથી કનેક્ટ રાખવુ પડશે.
 - મૂવ ટૂ આઇઓએસ એપનો ઉપયોગ  કરવા માટે સેટિંગ્સમાં જઇને આઇફોનને રિસેટ કરો.
 - એન્ડ્રોઇડ ફોન પર મૂવ ટૂ આઇઓએસ એપ ખોલો અને આપવામાં આવેલા નિર્દેશોનુ પાલન કરો.
 - તે કૉડ નોંધો જેને તમે Android અને iPhone એપ પર ખોલો, ટ્રાન્સફર ડેટા સ્ક્રીનમાં વૉટ્સએપનુ સિલેક્શન કરો. 
 - એન્ડ્રોઇડ ફોન પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને ત્યાં  સુધી રાહ જુઓત્યાં સુધા બધો ડેટા આઇફોનમાં માઇગ્રેટ ના થઇ જાય. પછી તમારા વૉટ્સએપ એકાઉન્ટ એન્ડ્રોઇડ ડિવાઇસ પર સાઇન આઉટ થઇ જશે.
 - મૂવ ટૂ આઇઓએ એપ પર નેક્સ્ટ ટૂ હેડ બેક પર ક્લિક કરો, અને જ્યારે તમે એન્ડ્રોઇડમાંથી આઇઓએસ ડિવાઇસમાંથી ડેટા ટ્રાન્સફર કરી શકો છો, આખી પ્રૉસેસ પુરી થવા સુધી રાહ જુઓ.
 - તમારો આઇફોન શરૂ કરો અને ડિવાઇસ પર વૉટ્સએપ મેસેન્જરનુ નવીનતમ સંસ્કરણ ઇન્સ્ટૉલ કરો. એન્ડ્રોઇડ ફોન પર ઉપયોગ કરવામાં આવેલા ફોન નંબરની સાૈથે એપમાં લૉગ ઇન કરો. સ્ટાર્ટ પર ટેપ કરો અને ડેટા ટ્રાન્સફર થવાની રાહ જુઓ.
 - હવે તમે પોતાના નવા iPhone એપ પર Android ફોનમાંથી હજુ WhatsApp ડેટા જોશો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
વિદેશમાં MBBS કરવા માટે પાસ કરવી પડશે NEET-UG, મેડિકલ વિદ્યાર્થીઓને છૂટ આપવાનો SCનો ઇનકાર
Health Tips: ગ્લોઈંગ સ્કિન અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ખાલી પેટે પીવો આ બીટનું ખાસ જ્યૂસ, જાણી લો બનાવવાની રીત
Health Tips: ગ્લોઈંગ સ્કિન અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે ખાલી પેટે પીવો આ બીટનું ખાસ જ્યૂસ, જાણી લો બનાવવાની રીત
India App Block Order: ભારત સરકારની મોટી કાર્યવાહી, 100થી વધુ વિદેશી એપને કરી બ્લોક
India App Block Order: ભારત સરકારની મોટી કાર્યવાહી, 100થી વધુ વિદેશી એપને કરી બ્લોક
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
WhatsAppની મોટી કાર્યવાહી, એક મહિનામાં બ્લોક કર્યા 84 લાખથી વધુ એકાઉન્ટસ
WhatsAppની મોટી કાર્યવાહી, એક મહિનામાં બ્લોક કર્યા 84 લાખથી વધુ એકાઉન્ટસ
Embed widget