શોધખોળ કરો

Instagram યૂઝર્સ માટે ખુશખબર, કંપની એપમાં ગૃપ માટે લાવી રહ્યું છે ખાસ ફિચર, ટેસ્ટિંગ શરૂ....

ઇન્સ્ટાગ્રામ હેડ Adam Mosseriએ તેમની બ્રોડકાસ્ટ ચેનલમાં નવા ફીચર વિશે માહિતી શેર કરી છે.

Instagram New Story Group Mention feature: ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સ્ટોરી ફીચર ઓફર કરે છે. તેની મદદથી, તમે તમારી દૈનિક પ્રવૃત્તિઓ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. વોટ્સએપમાં સ્ટેટસ ફીચરની જેમ ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી ઓપ્શન છે. દરમિયાન, કંપની સ્ટોરીઝમાં એક નવી સુવિધા ઉમેરવાની છે જે તમને ગ્રૂપ ફોટામાં લોકોને ટેગ કરવાની મંજૂરી આપશે. અત્યાર સુધી જો તમે સ્ટોરી પર કોઈ ગ્રુપ ફોટો શેર કર્યો છે, તો આ સમય દરમિયાન તમને લોકોને ટેગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. હાલ આપણે અલગ અલગ બધાને મેન્શન કરવા પડે છે પરંતુ  ટૂંક સમયમાં નવા ફીચરના કારણે આ રીતે અલગ અલગ મેન્શન નહી કરવુ પડે.

આ નવું ફીચર શું છે - 
ઇન્સ્ટાગ્રામ હેડ Adam Mosseriએ તેમની બ્રોડકાસ્ટ ચેનલમાં નવા ફીચર વિશે માહિતી શેર કરી છે. તેણે લખ્યું કે, અમે એક ગ્રુપ મેકન્સ ફીચર પર કામ કરી રહ્યા છીએ, જેની મદદથી તમે એક જ ઉલ્લેખ દ્વારા અલગ-અલગ લોકોને ટેગ કરી શકો છો અને ગ્રુપમાં હાજર લોકો આ ફોટો સરળતાથી પોતાની સ્ટોરી પર શેર કરી શકે છે અને અન્ય લોકો સાથે તેને ટેગ કરી શકે છે. એટલે કે તેમને તે લોકોને અલગથી ટેગ કરવાની જરૂર નહીં પડે.                        

આ લોકોને ફાયદો થશે -
આ ફીચર ખાસ કરીને એવા લોકોને ફાયદો કરશે જેઓ વારંવાર ગ્રુપ ફોટો શેર કરે છે. જેમ કે સ્પોર્ટ્સમેન, ગેમ પ્લેયર્સ અથવા કોઈપણ ક્લબના લોકો. હાલમાં, આ ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે વિશે કોઈ માહિતી નથી. સંભવ છે કે કંપની આગામી થોડા અઠવાડિયામાં તેને રિલીઝ કરવામાં આવે. પહેલા આ ફીચર યુએસમાં લોકો માટે લાઈવ કરવામાં આવશે.

થોડા સમય પહેલા મેટાએ તેની થ્રેડ્સ એપમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરી છે. જેમાં  Following Tab, your likes, Send on Instagram વગેરેનો સમાવેશ થાય છે. કંપની થ્રેડોના ઘટતા યુઝરબેઝને ઠીક કરવા માટે સમય સમય પર અપડેટ લાવી રહી છે. થ્રેડ્સ એપ્લિકેશને માત્ર 5 દિવસમાં 100 મિલિયનનો રેકોર્ડ ટ્રાફિક હાંસલ કર્યો હતો પરંતુ પછીથી તેનો ટ્રાફિક 75% જેટલો ઘટી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget