શોધખોળ કરો

BSNL એ યૂઝર્સને કર્યા ખુશ, 99 રુપિયાના સસ્તા પ્લાનમાં મફત જોઈ શકશે 450 થી વધુ લાઈવ ટીવી ચેનલ 

સરકારી ટેલિકોમ કંપની ડાયરેક્ટ-ટુ-મોબાઇલ ટીવી સેવામાં 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો મફતમાં ઓફર કરી રહી છે.

BSNL એ તાજેતરમાં જ સમગ્ર ભારતમાં મોબાઈલ વપરાશકર્તાઓ માટે BiTV સેવા શરૂ કરી છે. સરકારી ટેલિકોમ કંપની ડાયરેક્ટ-ટુ-મોબાઇલ ટીવી સેવામાં 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો મફતમાં ઓફર કરી રહી છે. આ માટે કંપનીએ OTT Play સાથે ભાગીદારી કરી છે. BSNL વપરાશકર્તાઓ કોઈપણ વધારાના ચાર્જ વિના તેમના ફોન પર BiTV એપ્લિકેશન પર મફતમાં લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે. કંપનીએ કેટલાક રાજ્યોમાં બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ માટે IFTV સેવા પણ શરૂ કરી છે.

બીએસએનએલએ તેના અધિકારી દ્વારા પુષ્ટિ કરી છે કંપનીએ તેના X હેન્ડલ દ્વારા જણાવ્યું કે લાઈવ ટીવી ચેનલો જોવા માટે યુઝર્સને કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ટ્રાઈના આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ તેમના યુઝર્સ માટે સસ્તા વોઈસ ઓન્લી પ્લાન લોન્ચ કર્યા છે. BSNL તેના યૂઝર્સને માત્ર 99 રૂપિયામાં વૉઇસ પ્લાન ઑફર કરી રહ્યું છે.

વોઈસ ઓનલી પ્લાન

BSNLના આ સસ્તા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 17 દિવસની વેલિડિટી મળે છે. આ પ્રીપેડ પ્લાનમાં, યુઝર્સને 17 દિવસ માટે સમગ્ર ભારતમાં કોઈપણ નંબર પર અમર્યાદિત ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ સિવાય સરકારી ટેલિકોમ કંપની પાસે 439 રૂપિયાનો માત્ર વૉઇસ પ્લાન પણ છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં, વપરાશકર્તાઓને સમગ્ર ભારતમાં કોઈપણ નંબર પર કૉલ કરવા માટે અમર્યાદિત કૉલિંગનો લાભ મળે છે. આ સિવાય કંપની યુઝર્સને 300 ફ્રી SMSનો પણ લાભ મળશે.

BSNL BiTV

BiTV દ્વારા, વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોન પર 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો, મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ શકશે. ટ્રાયલ દરમિયાન, કંપનીએ 300 થી વધુ ફ્રી ટીવી ચેનલો ઓફર કરી હતી. BSNL યુઝર્સને આ સેવા માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ સેવા BSNL સિમ કાર્ડ સાથે સંપૂર્ણપણે મફત છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2024)માં સરકારી ટેલિકોમ કંપનીએ તેની 7 નવી સેવાઓની જાહેરાત કરી હતી, જેમાં IFTV તેમજ ડાયરેક્ટ-ટુ-મોબાઈલ (D2M)નો સમાવેશ થાય છે. 

 

ટોપ સ્ટોરી

હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Googleએ પોતાના કર્મચારીઓને આપી ઓફર, એક્ઝિટ પેકેજ લઇને નોકરી છોડો
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
Embed widget