શોધખોળ કરો

નંબર સાથે જોવા મળશે ફોન કરનારનું નામ, જલદી શરૂ થશે આ સર્વિસ

સિમ ખરીદતી વખતે KYC ફોર્મમાં ભરેલી માહિતીના આધારે કોલ કરનારનું નામ જોવા મળશે.

હવે જ્યારે ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો કોલ કરનારનું નામ પણ દેખાશે. ટેલિકોમ કંપનીઓએ મુંબઈ અને હરિયાણા સર્કલમાં કોલર આઈડી પ્રેઝન્ટેશનની ટ્રાયલ હાથ ધરી હતી જે સફળ રહી હતી. હવે ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNP) નામની આ સુવિધા 15 જુલાઈથી દેશભરમાં શરૂ થશે. સિમ ખરીદતી વખતે KYC ફોર્મમાં ભરેલી માહિતીના આધારે કોલ કરનારનું નામ જોવા મળશે. સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા સ્પામ અને ફ્રોડ કોલ રોકવા અને સાયબર ક્રાઈમ પર અંકુશ લાવવાના દબાણ બાદ ટેલિકોમ કંપનીઓ આ સેવા શરૂ કરવા સહમત થઈ છે.

CNP સેવા Truecaller જેવી જ સર્વિસ હશે. ટેલિકોમ કંપનીઓએ સીએનપી કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે પહેલા મર્યાદિત સંખ્યામાં તેનું ટેસ્ટિંગ કર્યું છે. ટેસ્ટિંગના રિઝલ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકિશન સાથે શેર કરવામાં આવ્યા હતા જેથી પ્રસ્તાવિત સર્વિસ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મુંબઈ અને હરિયાણામાં સફળ ટ્રાયલ બાદ હવે ટ્રાઈએ કંપનીઓને 15 જૂલાઈથી સમગ્ર દેશમાં આ સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ફોર્મમાં ભરેલ નામ જ દેખાશે

સિમ લેતી વખતે જે ફોર્મ ભરવામાં આવશે તેમાં સિમ લેનાર વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે, તે જ નામ કોલ પર દેખાશે. ઉપરાંત, બિઝનેસ કોલના કિસ્સામાં કંપનીનું નામ દર્શાવવામાં આવશે. ટેલિકોમ કંપનીઓનું પણ માનવું છે કે આ પગલાથી દેશમાં સાયબર ક્રાઈમ રોકવામાં મદદ મળશે. આ સિવાય સ્પામ કોલ રોકવામાં પણ મદદરૂપ થશે. દેશમાં સ્પામ કોલ એક મોટી સમસ્યા બની ગઈ છે. એક સર્વે અનુસાર, 60 ટકા લોકોને દિવસમાં 3 સ્પામ કોલ આવે છે.

હવે તમારે એપની મદદ લેવી પડશે

અત્યાર સુધી મોબાઈલ યુઝર્સને કોલરની માહિતી મેળવવા માટે Truecaller જેવી એપ્સની મદદ લેવી પડતી હતી. થર્ડ પાર્ટી એપ્સમાંથી મોબાઈલ યુઝરનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે, કારણ કે Truecaller એપના ઈન્સ્ટોલેશન સાથે તે તમારી પાસેથી ઘણી પરમિશન માંગે છે, જેમાં તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ, મેસેજ અને ફોટો સેવ કરવા અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, TRAIના આ નિર્ણય પછી તમારે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget