શોધખોળ કરો

શું તમારા ફોનમાં છે Candy Crush Saga અને Tinder? તો થઈ જાવ સાવધાન, રિપોર્ટમાં ડરામણો ખુલાસો 

સ્માર્ટફોનની વિશેષતા એપ્સ અને ગેમ્સની વિશાળ શ્રેણી છે, પરંતુ આ એપ્સ અને ગેમ્સ તમારી પ્રાઈવસી માટે ખતરો બની શકે છે.

Candy Crush Saga and Tinder App: સ્માર્ટફોનની વિશેષતા એપ્સ અને ગેમ્સની વિશાળ શ્રેણી છે, પરંતુ આ એપ્સ અને ગેમ્સ તમારી પ્રાઈવસી માટે ખતરો બની શકે છે. 9 જાન્યુઆરીએ 404 મીડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, લોકેશન ડેટા બ્રોકિંગ કંપની ગ્રેવી એનાલિટિક્સનો ડેટા લીકનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક લોકપ્રિય એપ્સ યુઝર્સના રિયલ ટાઈમ લોકેશનને ટ્રેક કરી રહી છે.

ડેટા લીક

જો કે આ ડેટા લીકની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ હેકર દ્વારા પ્રકાશિત નમૂના ડેટામાં Candy Crush Saga અને Tinder જેવી એપ્સનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, હેકરે ગ્રેવી એનાલિટિક્સનાં સર્વર (જે એમેઝોન ક્લાઉડ પ્લેટફોર્મ પર હતા) માંથી કેટલાય ટેરાબાઇટ કન્ઝ્યુમર ડેટાની ચોરી કરી હતી. આ કંપની કન્ઝ્યુમર ડેટાનો મોટો સંગ્રહ જાળવી રાખે છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે Federal Trade Commission (FTC) એ ગ્રેવી એનાલિટિક્સ અને તેની પેટાકંપની વેન્ટેલને તેમની સંમતિ વિના વપરાશકર્તાઓના સ્થાન ડેટા વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. લીક થયેલા ડેટામાં 3 કરોડથી વધુ લોકેશન પોઈન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં White House, Kremlin, Vatican City અને વિવિધ સૈન્ય મથકોની માહિતી પણ સામેલ છે.

Data Brokers કેવી રીતે કામ કરે છે ?

ગ્રેવી એનાલિટિક્સ જેવી કંપનીઓ ઘણીવાર એપ્સમાંથી સીધો ડેટા લેતી નથી. તેઓ જાહેરાત એજન્સીઓ સાથે કામ કરીને અથવા પોતે જાહેરાત એજન્સીઓ બનીને Android અને iOS ઉપકરણોમાંથી વપરાશકર્તા ડેટા મેળવે છે.

તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવાની રીતો

જો તમારો ડેટા લીક થયો હોય તો તેને રોકવો મુશ્કેલ છે. પરંતુ ભવિષ્યમાં તેને સુરક્ષિત રાખવા માટે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે બિનજરૂરી પરવાનગીઓ બંધ કરો. જો તમે iPhone નો ઉપયોગ કરો છો, તો હંમેશા "Ask Apps Not to Track" સુવિધાનો ઉપયોગ કરો. 

પોપ્યૂલર એપ્સ જેમ કે વિંટેડ સ્પોટિફાઈ Candy Crush અને Tinder જેવી લોકપ્રિય એપ્સના લાખો વપરાશકર્તાઓનો સંવેદનશીલ  ડેટા અજાણ્યા હેકર દ્વારા ચોરવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. એક અહેવાલ મુજબ, હેકરે વિગતો રશિયન ભાષાની સાઇટ પર પોસ્ટ કરી છે જે સાયબર-ગુનેગારોમાં લોકપ્રિય છે. આને એક મોટો આંતરરાષ્ટ્રીય ડેટા બ્રીચ માનવામાં આવી રહ્યો છે. 

અસલી અને નકલી QR Code ને કઈ રીતે ઓળખશો ? પૈસા ટ્રાન્સફર કરવા સમયે ન કરો આ ભૂલ, થશે નુકસાન 

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Embed widget