શોધખોળ કરો

નવા વર્ષમાં એપલ લૉન્ચ કરશે આ સસ્તો આઇફોન, નામથી લઇને ફિચર છે હટકે, ભારતીયો માટે બનાવ્યો છે ખાસ, જાણો.....

ટેક રિપોર્ટ્સનુ માનીએ તો ટેક દિગ્ગજ એપલ પોતાનો સૌથી સસ્તો 5G આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ iPhone SE સીરીઝના નેક્સ્ટ જનરેશનનુ અપગ્રેડે મૉડલ હશે.

નવી દિલ્હીઃ અમેરિકન સ્માર્ટફોન મેકર કંપની એપલ હવે પોતાના ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ પગલુ ભરી રહી છે. રિપોર્ટ છે કે, આગામી વર્ષે એપલ પોતાનો નવો સસ્તો આઇફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટનુ માનીએ તો એપલ પોતાના નવા આઇફોનને વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં મુકી શકે છે. આવી માહિતી ડિજીટાઈમ્સના તાજેતરના રિપોર્ટ્સમાં  ઓપ્ટિમિસ્ટીક ડેવલપમેન્ટ વિશે પણ આપવામાં આવી છે. આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નેક્સ્ટ જનરેશન Apple iPhone SE માટે તમામ કોમ્પોનેન્ટ્સ શિપમેન્ટ માટે રેડી છે.

ટેક રિપોર્ટ્સનુ માનીએ તો ટેક દિગ્ગજ એપલ પોતાનો સૌથી સસ્તો 5G આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ iPhone SE સીરીઝના નેક્સ્ટ જનરેશનનુ અપગ્રેડે મૉડલ હશે. લીક રિપોર્ટ પ્રમાણએ કે કંપનીના આ ફોનનુ નામ iPhone SE 3 હશે અને આગામી વર્ષે એટલે કે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યારે આ કરન્ટ જનરેશનમાં iPhone SE 2020 વર્ષ 2020 એપ્રિલમાં લોન્ચ કર્યો છે, જેથી લાગી રહ્યું છે કે iPhone SE 3નુ લૉન્ચિંગ પણ માર્ચ-એપ્રિલમાં થઈ શકે છે.

iPhone SE 3 5Gની શું હશે ખાસિયત- 
લીક રિપોર્ટ્સ અનુસાર, iPhone SE 3નું હાર્ડવેર પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ સૌથી વ્યાજબી કિંમતમાં મળતું 5G ડિવાઈસ હશે. આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ A15 બાયોનિક ચીપસેટ (latest A15 Bionic chipset) આપવામાં આવે તેવી સંભાવના છે. આમાં થીક બેઝેલ્સ અને ટચ આઈડી હશે. આ સાથે જ એપલ iPhone SE 2020 જેવા જ પ્રકારની 4.7 ઈન્ચની LCD પેનલનો ઉપયોગ કરે તેવું લાગી રહ્યું છે. 

આ પણ વાંચો

બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો

Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ

Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget