શોધખોળ કરો

આજે નાતાલ, મિત્રોને WhatsApp પરથી આ રીતે મોકલો Christmas શુભેચ્છાના સ્ટીકર્સ, આસાન છે રીત

Christmas 2024: વૉટ્સએપ નાતાલના અવસર પર શુભેચ્છા આપવા માટે ખાસ સ્ટીકર્સ પેક ઓફર કરે છે. જો તમે વિચારી રહ્યા છો કે આ કેવી રીતે ડાઉનલૉડ કરી શકાય છે

Christmas 2024: નાતાલનો દિવસ આવી ગયો છે અને શુભેચ્છાઓ ચાલુ છે. આ માટે લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં આ વર્ષનો સૌથી મોટો અને છેલ્લો તહેવાર છે. તે વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર પર વિશ્વના ઘણા શહેરોને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. જો તમે તમારા મિત્રોને આ તહેવાર પર અભિનંદન આપવા માંગતા હો, તો તમે તે WhatsApp દ્વારા કરી શકો છો.

WhatsApp પર કઇ રીતે મોકલશો ક્રિસમસના સ્ટીકર્સ ? 
વૉટ્સએપ નાતાલના અવસર પર શુભેચ્છા આપવા માટે ખાસ સ્ટીકર્સ પેક ઓફર કરે છે. જો તમે વિચારી રહ્યા છો કે આ કેવી રીતે ડાઉનલૉડ કરી શકાય છે, તો ચાલો તમને જણાવીએ કે આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. આને માત્ર થોડા સ્ટેપ્સ ફોલો કરીને ડાઉનલૉડ કરી શકાય છે. એકવાર ડાઉનલૉડ થઈ ગયા પછી તમે તેને મિત્રોને મોકલી શકો છો.

આ છે ડાઉનલૉડ કરવાની રીત - 
ક્રિસમસ સ્ટિકર્સ ડાઉનલૉડ કરવા માટે પહેલા WhatsApp પર જાઓ અને કોઈપણ ચેટ ખોલો. આ પછી GIF આઇકૉન પાસે સ્ટીકર આઇકૉન પર ટેપ કરો. હવે સ્ટીકર વિભાગમાં ટોચ પર + પર ટેપ કરો. આ પછી નીચે જાઓ અને 'ગેટ મોર આઇકોન'નો વિકલ્પ દેખાશે. તેના પર ટેપ કરવાથી તમે ગૂગલ પ્લે સ્ટૉર પર જશો. ક્રિસમસ સ્ટીકર પેક અહીં શોધો અને તેને ડાઉનલૉડ કરો. ડાઉનલૉડ કર્યા પછી પેક ખોલો અને 'Add to WhatsApp'. આ પછી ફરીથી ચેટ પર આવો અને સ્ટીકર આઇકૉન પર ટેપ કરો. અહીં તમને ડાઉનલૉડ કરેલા તમામ સ્ટિકર્સ મળશે. આ સ્ટીકરોની મદદથી તમે તમારા મિત્રોને મેરી ક્રિસમસની શુભેચ્છા આપી શકો છો.

ક્રિસમસ સ્ટીકર્સની જેમ તમે એ જ રીતે નવા વર્ષના સ્ટીકરોને ડાઉનલૉડ કરી શકો છો. હવે નવું વર્ષ આવવાનું છે, તમે તમારા મિત્રો અને પરિચિતોને આ સ્ટીકરો વડે અભિનંદન આપી શકો છો.

આ પણ વાંચો

New Year Gift: નવા વર્ષમાં મિત્રોને ગિફ્ટ કરો આ પાંચ ગેઝેટ્સ, મનોરંજન સાથે મળશે બેસ્ટ ફેસિલિટી

ટોપ સ્ટોરી

Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget