શોધખોળ કરો

Google કરી રહ્યું છે આ ખાસ ફિચર પર કામ, તમને ક્રૉમ બ્રાઉઝરમાં મળશે આ મોટી સમસ્યાથી છૂટકારો, જાણો

ખાસ વાત છે કે, ફિચરનો સપોર્ટ એન્ડ્રોઇડ અને iOS બન્નેમાં આપવામાં આવશે. જેમ કે ગૂગલે આ ફિચરને રૉલઆઉટને લઇને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યુ,

Google Chrome: ગૂગલ હંમેશા પોતાના વેબ બ્રાઉઝર ગૂગલ ક્રૉમમાં (Google Chrome Browser) નવા ફિચર જોડતુ રહે છે. આ ફિચર્સ જ ગૂગલના બ્રાઉઝરને બાકી બ્રાઉઝરથી અલગ બનાવે છે. આ ફિચર્સની સીરીઝને વધારતા ગૂગલ પોતાના બ્રાઉઝરમાં એક નવુ ખાસ ફિચર એડ કરવા માટે તૈયાર છે. નવા ફિચરનુ નામ Quick Delete છે. ક્વિક ડિલીટ ફિચર અંતર્ગત તમે છેલ્લી 15 મિનીટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને આસાનીથી ડિલીટ કરી શકશો. હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે આ ફિચરને યૂઝર્સ માટે ઓફિશિયલી ક્યારે રૉલઆઉટ કરવામાં આવશે. જાણો ડિટેલ્સ....  

15 મિનીટની હિસ્ટ્રી સેકેન્ડ્સમાં થશે ડિલીટ - 
હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસલ યૂઝર્સને ગૂગલ ક્રૉમમાં 4 અઠવાડિયા, 7 દિવસ, 24 કલાક અને છેલ્લા એક કલાકની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. ક્રૉમસ્ટૉરીના એક રિપોર્ટ અનુસાર, Google Chrome માં ક્વિક ડિલીટ નામનુ એક ફિચર એડ થવાનુ છે. ફિચર દ્વારા છેલ્લા 15 મિનીટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને થોડીક જ સેકન્ડોમાં ડિલીટ કરી શકશો. ખાસ વાત છે કે, ફિચરનો સપોર્ટ એન્ડ્રોઇડ અને iOS બન્નેમાં આપવામાં આવશે. જેમ કે ગૂગલે આ ફિચરને રૉલઆઉટને લઇને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યુ, જોકે, આ ફિચરના આવ્યા બાદ તમને છેલ્લી 15 મિનીટમાં ઉપયોગમાં લેવામાં આવેલી એક-એક વેબસાઇટને સિલેક્ટ કરીને ડિલીટ કરવાની જરૂર નહીં પડે.

 

Connectivity Phones: વિના નેટવર્કે પણ કરી શકશો વીડિયો કૉલ-ચેટિંગ, આ કંપનીના ફોનમાં આવવાનુ છે આ ફિચર

Satellite connectivity in Samsung phones: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawai અને એપલે ગયા વર્ષે પોતાના ડિવાઇસ પર બેઝિક સેટેલાઇટ કનેક્ટિવિટીની જાહેરાત કરી હતી, આ ફિચર અંતર્ગત યૂઝર્સ વિના નેટવર્કે પણ ઇમર્જન્સીની સ્થિતિમાં કોઇની પણ સાથે કનેક્ટ થઇ શકે છે. આ બધાની વચ્ચે કોરિયન કંપની સેમસંગે આજે એક મોટી જાહેરાત કરી છે, અને કહ્યુ કે કંપની એક એવી ટેકનોલૉજી શોધી રહી છે, જે સ્માર્ટફોન યૂઝર્સને ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટ કરીને બીજા વ્યક્તિ સાથે કૉમ્યૂનિકેટ કરવામાં મદદ કરશે. 

આનો અર્થ એ છે કે, હવે વિના નેટવર્કે પમ લોકો એકબીજા સાથે વાતચીત કરી શકશે. સેમસંગે આને standardized 5G non-terrestrial networks (NTN) નું નામ આપ્યુ છે. કંપનીની નવી ટેકનોલૉજી Exynos modems માં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. એપલના સ્માર્ટફોનમાં લોકો માત્ર ઇમર્જન્સી જેવી સ્થિતિમાં એકબીજા સાથે કનેક્ટ થઇ શકે છે. 

પરંતુ સેમસંગે કહ્યું કે ભવિષ્યમાં Exynos modemsના કારણે લોકો ના માત્ર ઇમર્જન્સીની સ્થિતિમાં એકબીજા સાથે કૉમ્યૂનિકેટ કરી શકશે, પરંતુ તે સામાન્ય પરિસ્થિતિમાં પણ એકબીજા સાથે ટેક્સ્ટ મેસેજ, એચડી ઇમેજ અને વીડિયો વગેરે વિના નેટવર્કે શેર કરી શકશે. 
 
પહેલા એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે સેમસંગ સેટેલાઇટ કનેક્ટિવિટીને સેમસંગ ગેલેક્સી S23 સીરીઝમાં લૉન્ચ કરશે, પરંતુ એવુ નથી થયુ. કંપનીએ આજે એક મોટી જાહેરાત કરી તે પછી સાબિત થઇ ગયુ કે આવનારા સમયમાં સેમસંગના સ્માર્ટફોનમાં ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટી મળશે. સરળ ભાષામાં કહીએ તો સેલ્યૂલર નેટવર્કને કંપની એલિમિનેટ કરી દેશે, અને ડાયરેક્ટ સેટેલાઇટની મદદથી તમે એકબીજા સાથે કનેક્ટ કરી શકશે. 

જોકે હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે સેટેલાઇટ કનેક્ટિવિટી ફોનમાં ક્યારે આવશે, અને કયા ડિવાઇસમાં આ સપોર્ટ કરશે. સાથે જ હજુ એ પણ નથી જાણવા મળ્યુ કે કંપની આના માટે ચાર્જ કરશે કે નહીં.

ટોપ સ્ટોરી

Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Embed widget