શોધખોળ કરો

જો તમે પણ Disney+ ના વપરાશકર્તા છો તો તમને મોટો ઝટકો લાગશે! આ નિયમ સપ્ટેમ્બરથી બદલાશે

Disney Plus Password Sharing New Rules: Disney CEO બોબ ઈગરે જાહેરાત કરી છે કે કંપની આ સપ્ટેમ્બરથી તમારા ઘરની બહારના લોકો સાથે પાસવર્ડ શેર કરવા સામે નવા નિયમો લાગુ કરી શકે છે.

Disney Plus Password Sharing: જો તમે ડિઝની+ યુઝર છો તો તમારા માટે એક મોટું અપડેટ આવ્યું છે. ખરેખર, ડિઝની+ ટૂંક સમયમાં પાસવર્ડ શેરિંગને નિયંત્રિત કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે તમે તમારા ઘરની બહાર કોઈની સાથે પાસવર્ડ શેર કરી શકશો નહીં. ધ વર્જના તાજેતરના અહેવાલ મુજબ, બુધવારે ડિઝનીના સીઈઓ બોબ ઈગરે જાહેરાત કરી હતી કે કંપની આ સપ્ટેમ્બરથી તમારા ઘરની બહારના લોકો સાથે પાસવર્ડ શેર કરવા સામે નવા નિયમો લાગુ કરી શકે છે.

પાસવર્ડ શેરિંગને રોકવા માટે આ પગલું શા માટે લેવામાં આવ્યું છે તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિઝનીએ પેઇડ શેરિંગ શરૂ કરવાની પોતાની યોજના પણ જાહેર કરી હતી. આ પછી જૂન મહિનામાં કેટલાક દેશોમાં પેઇડ શેરિંગ પણ લાગુ કરવામાં આવ્યું હતું. ડિઝની સપ્ટેમ્બર સુધીમાં વધુ ગ્રાહકોને પેઇડ શેરિંગ ખરીદવા માટે કહી શકે છે. જો કે આ માટે કંપની કેટલી વધારાની કિંમત વસૂલશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

નેટફ્લિક્સે પણ ગયા વર્ષે આ સેવા શરૂ કરી હતી

નેટફ્લિક્સની વ્યૂહરચના જોતાં ડિઝની પણ આ અભિગમ અપનાવી રહી છે. Netflix તમારા એકાઉન્ટમાં અન્ય વ્યક્તિને ઉમેરવા માટે દર મહિને વધારાના $7.99 ચાર્જ કરે છે. તમને જણાવી દઈએ કે પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ સિવાય ઓક્ટોબર મહિનાથી ડિઝની પ્લસ, હુલુ અને ESPN પ્લસના સબસ્ક્રિપ્શન પ્લાન મોંઘા થઈ જશે. જોકે, કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કિંમતોમાં વધારો થવાથી ગ્રાહકોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિઝની આ ફેરફારો લાગુ કરશે, ગ્રાહકોએ પ્લાનના દરમાં વધારા માટે તૈયાર રહેવું પડશે.

આમ આગામી સપ્ટેમ્બર સુધી ડિઝની તેના પ્લાન અને નિયમોમાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે. બુધવારે ડિઝનીના સીઈઓ બોબ ઈગરે જાહેરાત કરી હતી કે કંપની આ સપ્ટેમ્બરથી તમારા ઘરની બહારના લોકો સાથે પાસવર્ડ શેર કરવા સામે નવા નિયમો લાગુ કરી શકે છે. માટે હવે ડિઝનીના વપરાશ કર્તાઓએ કિંમતના વધારાને લઈને તૈયાર રહેવું પડશે. જોકે કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કિંમતોમાં વધારો થવાથી ગ્રાહકોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

Embed widget