શોધખોળ કરો

iPhone 15નું આ ધાંસૂ ફિચર હવે તમને એન્ડ્રોઇડ ફોનમાં પણ મળશે, આ રીતે કરો ઓ

ટેકનોલૉજીની દુનિયા સતત આગળ વધી રહી છે. એપલની લેટેસ્ટ આઈફોન સીરીઝમાં કંપનીએ ડાયનેમિક આઈલેન્ડ ફિચર આપ્યું છે જે યૂઝર્સને અનેક રીતે ફાયદો કરે છે.

Dynamic island Feature: ટેકનોલૉજીની દુનિયા સતત આગળ વધી રહી છે. એપલની લેટેસ્ટ આઈફોન સીરીઝમાં કંપનીએ ડાયનેમિક આઈલેન્ડ ફિચર આપ્યું છે જે યૂઝર્સને અનેક રીતે ફાયદો કરે છે. આઇફોન યૂઝર્સ ડાયનેમિક આઇલેન્ડ ફિચરની મદદથી નેવિગેશન, મ્યૂઝિક, નૉટિફિકેશન સહિતની કેટલીય વસ્તુઓ એક્સેસ કરી શકે છે. Appleએ પહેલીવાર iPhone 14 Pro મૉડલમાં આ ફિચર આપ્યું હતું. જોકે, આ વખતે કંપની તેને બેઝ મૉડલમાં પણ લાવી છે. Apple ના iPhone ની જેમ તમે Android ફોન પર પણ આ સુવિધાનો આનંદ લઈ શકો છો. આ આર્ટિકલમાં જાણો શું છે આ નવુ ધાંસૂ લેટેસ્ટ ફિચર.....

જાણો તમે કઇ રીતે એન્ડ્રોઇડ ફોનમાં iPhoneની જેમ ડાયનેમિક આઇલેન્ડ ફિચરનો લાભ લઇ શકો છો.... 
એન્ડ્રોઈડ યૂઝર્સ ફોન પર થર્ડ પાર્ટી એપ્સ દ્વારા આ ફિચરનો આનંદ લઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટૉર પર અનેક પ્રકારની એપ્સ છે જે તમને આ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. તેમાં ડાયનેમિક આઇલેન્ડ iOS નૉચ, ડાયનેમિક આઇલેન્ડ - ડાયનેમિક સ્પૉટ, ડાયનેમિક નૉચ આઇલેન્ડ - નૉટિગ્યૂ વગેરેનો સમાવેશ થાય છે. તમે રેટિંગના આધારે આમાંથી કોઈપણ એપ ડાઉનલૉડ કરી શકો છો. ધ્યાન રહે કોઈપણ એપ ડાઉનલૉડ કરતા પહેલા તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્રિત કરો. તેનો અર્થ એ કે, તમારું સંપૂર્ણ સંશોધન કરો.

એપનો ડાઉનલૉડ કર્યા બાદ આ સ્ટેપ્સને ફોલો કરો.... 
આ આર્ટિકલમાં અમે તમને Dynamic Island - dynamicSpot ના સ્ટેપ્સ વિશે જણાવી રહ્યા છીએ. પ્રક્રિયા દરેક એપ્લિકેશનમાં લગભગ સમાન છે. એપ્લિકેશન ડાઉનલૉડ કર્યા પછી રિક્વેસ્ટ કરેલી તમામ પરમિશનોની ઍક્સેસ આપો. આ પછી ઉપર જમણી બાજુએ દેખાતા પ્લે બટન પર ક્લિક કરો. જલદી તમે ક્લિક કરશો તમે ડાયનેમિક આઇલેન્ડ ફેસિલિટીને જોશો. જો તમે ઇચ્છો તો, તમે ડાયનેમિક આઇલેન્ડની સાઇઝ અને એક્શન પણ બદલી શકો છો.

આ રીતે તમે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં iOS વાળી મજા ઉઠાવી શકો છો. 

iPhone 15 સીરીઝની બેટરી કેપેસિટી - 
MySmartPriceમાં પ્રકાશિત આ ડેટા અનુસાર, Appleએ iPhone 15માં 3,349mAh બેટરી આપી છે જ્યારે iPhone 15 Plusમાં 4,383mAh બેટરી, iPhone 15 Proમાં 3,274mAh બેટરી અને iPhone 15 Pro Maxમાં 4,422mAhની બેટરી આપી છે. કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કરાયેલ iPhone 14 સીરીઝના બેઝ વેરિઅન્ટમાં 3,279mAh બેટરી, iPhone 14 Plusમાં 4,325mAh બેટરી, iPhone 14 Proમાં 3,200mAh બેટરી અને iPhone 14 Pro Maxમાં 4,323mAh બેટરી આપી હતી. એટલે કે આ વખતે તમને ટોપ એન્ડ મૉડલમાં સારો બેટરી સપોર્ટ મળશે અને તે એક જ ચાર્જ પર કલાકો સુધી ચાલશે.

એપલે લૉન્ચ ઈવેન્ટમાં બેટરીની ક્ષમતા અંગે માહિતી આપી ન હતી. અમને લાગે છે કે આનું કારણ એ હોઈ શકે છે કારણ કે નવી સીરીઝમાં જૂની સીરીઝની તુલનામાં વધુ બેટરી ક્ષમતા નથી, તેથી કંપનીએ ગ્રાહકોને આ વિશે માહિતી આપી નથી.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget